________________
_રર
अध्यं० २. उ. ३ होता ही है । उद्देश शब्द का व्युत्पत्त्यर्थ-" उद्दिश्यते इति उद्देशः, नरकादिव्यपदेशो, नरकादिव्यवहार इति यावत्" यह नारकी है, अर्थात् यह नरकपर्यायविशिष्ट जीव है, इत्यादि व्यवहार को ही उद्देश कहा है। इस उद्देश का अभाव पूर्वोक्त संसारी जीवों में नहीं आता है, अतः "उद्देशः पश्यकस्य नास्ति" यह कैसे कहा गया है ।
उत्तर-यहां पर पहिले यह जो कहा गया है कि-मिथ्यादृष्टि जीव परिग्रह में आसक्त बन कर षटकाय के जीवों के उपमर्दन करनेवाला होने से ज्ञानावरणादिक कर्मोंका बंध कर नरकनिगोदादि गतियों के अनन्त दुःखों का भोक्ता बनता है, परन्तु जो परिग्रह में आसक्त नहीं हैं वे षट्काय के जीवों के रक्षक होने से कर्मों के बंध करनेवाले नहीं होते, और क्रमशः केवलज्ञान को पाकर मुक्ति को प्राप्त कर लेते हैं, ऐसे जीव ही यहां पश्यक शब्द से ग्रहण किये हैं। वे साक्षात् तीर्थकर गणधरादि देव हैं। जब तक वे मुक्ति नहीं प्राप्त कर लेते तब तक नाम कर्म की कुछ प्रकृतियों का सद्भाव होने से उनमें भी मनुष्यपर्याय विशिष्ट आदि का व्यवहार होता ही है, परन्तु भविष्य में उस प्रकार का व्यवहार उनमें सर्वथा नहीं होनेवाला है, इस अविष्यत्प्रज्ञापननय की એ ચતુરિન્દ્રિયજાતીય છે, ઈત્યાદિ વ્યવહાર થાય જ છે ઉદ્દેશ શબ્દની વ્યુત્પત્યર્થ " उद्दिश्यते इति उद्देश-नरकादिव्यपदेशो, नरकादिव्यवहार इति यावत् " આ નારકી છે અર્થાત્ એ નરક પર્યાયવિશિષ્ટ જીવ છે, ઈત્યાદિ વ્યવહારને જ ઉદ્દેશ કહ્યું છે. આ ઉદેશને અભાવ પૂર્વોક્ત સંસારી જીવોમાં આવતો નથી, માટે “ उद्देशः पश्यकस्य नास्ति” ये भ वामां यावत छ ?
ઉત્તર–આ જગ્યાએ પહેલાં એ કહેવામાં આવેલ છે કે મિથ્યાષ્ટિ જીવ પરિગ્રહમાં આસક્ત બની શકાય જીના ઉપમર્દન કરવાવાળા હોવાથી જ્ઞાનાવરણાદિક કાનો બંધ કરી નરકનિગોદાદિ ગતિયોના અનંત દુ ખેના ભોક્તા બને છે, પરંતુ જે પરિગ્રહમાં આસક્ત નથી તે ષય જીવોના રક્ષક હોવાથી કર્મોના બંધ કરવાવાળા નથી બનતા, અને ક્રમશઃ કેવળજ્ઞાનને મેળવી મુકિતને પ્રાપ્ત કરી લે છે. એવા જીવ જ અહીં પશ્યક શબ્દથી ગ્રહણ કરેલ છે. તે સાક્ષાત્ તિર્થકર ગણધરાદિ દેવ છે. જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત નથી કરી લેતા ત્યાં સુધી નામકર્મની છેડી પ્રકૃતિનો સદભાવ હોવાથી તેમાં પણ મનુષ્યપર્યાયવિશિષ્ટ આદિને વ્યવહાર થાય છે, પરંતુ ભવિષ્યમાં તે પ્રકારને વ્યવહાર તેમાં સર્વથા નહિ બનવાવાળો છે. આ ભવિખ્યત્પ્રજ્ઞાપનનયની અપેક્ષાથી