SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ चारागसूत्रे इस सूत्र का सारांश यही है कि मिथ्यादृष्टि जीव सांसारिक विषय भोगों में आसक्त बन कर परिग्रह का संग्रह करता रहता है। इस प्रवृत्ति में उसके द्वारा षट्काय के जीवों का विघात भी होता है परन्तु उसकी वह प्रवृत्ति संयमयुक्त न होनेसे ज्ञानावरण आदि चिकण कम के तीव्र अनुभागबंध में और तीव्र स्थितिबंध में प्रधान कारण बनती है, अतः वह मुक्तिसुख के लाभ से वंचित रहता है, इतना ही नहीं प्रत्युत चतुर्गति रूप संसार में नरकनिगोदादि के कष्टों का ही भोक्ता बनता है | सू०७ ॥ नरकनिगोदादि कष्टों का भोक्ता कौन होता है और कौन नहीं होता है ? इसी विषय को फिर से इस सूत्र में अन्वयव्यतिरेकमुख से प्रतिपादन करते हैं- " उद्देशो पासगस्स नत्थि " इत्यादि । देखनेवाले का नाम पश्य है, स्वार्थ में 'क' प्रत्यय होने से पश्यक शब्द बन जाता है । पश्य शब्द का जो अर्थ है वही पश्यक का है । प्रश्न - संसार के संज्ञी और असंज्ञी चतुरिन्द्रियादि जितने भी जीव हैं वे सब देखनेवाले हैं अतः ये भी पश्यक हो जायेंगे, परन्तु इस सूत्र में इन परकों का तो ग्रहण किया ही नहीं गया है, क्यों कि " उद्देशः पश्यकस्य नास्ति " इस कथन से उनमें उद्देश का अभाव नहीं है, वहां पर तो यह मनुष्यजातीय है, यह चतुरिन्द्रिय जातीय है, इत्यादि व्यवहार આ સૂત્રને સારાશ એ છે કે-મિથ્યાર્દષ્ટિ જીવ સાંસારિક વિષયભાગોમાં આસક્ત બની પરિગ્રહના સગ્રહ કરતા રહે છે આ પ્રવૃત્તિમાં તે દ્વારા ષટ્કાય જીવાના ઘાત પણ થાય છે, પર તુ તેની તે પ્રવૃત્તિ સયમયુક્ત ન હેાવાથી જ્ઞાનાવરણ આદિ ચિકણા કર્મોના તીવ્ર અનુભાગમ ધમા પ્રધાન કારણ બને છે, માટે તે મુક્તિસુખના લાભથી વચિત રહે છે, આટલુ જ નહિ પ્રત્યુત ચતુર્ગતિરૂપ ઞ સારમા નનિગે ાતિના કષ્ટોનો પણ ભાક્તા અને છે ! સૂ૦ ૭ નરનિગોદાદિ કષ્ટાના ભાકતા કેણુ અને છે ? અને કાણુ બનતો નથી ? તે વિષયને ફરીથી આ સૂત્રમાં અન્વયવ્યતિરેકમુખથી પ્રતિપાદન કરે છે" उद्देशो पासगस्स नत्थि " इत्यादि દેખવાવાળાનુ નામ પક્ષ્ય છે. સ્વામી ક્રૂ' પ્રત્યય હાવાથી શ્યક શબ્દ અને છે, પશ્ય શબ્દના જે અર્થ છે તેજ પૂણ્યકના છે પ્રશ્ન—સ સારના સની અને અસની ચતુરિન્દ્રિયાદિ જેટલા પણ જીવ છે તે બધા દેખવાવાળા છે માટે તે પણ પશ્યક થઈ જશે. પરંતુ આ સૂત્રમાં पश्यन! तो अणु उवामा आवेस नथी, अरण में " उद्देश पश्यकस्य नास्ति” ધનથી તેમા ઉદ્દેશને અભાવ નથી, તે જગ્યાએ તે એ મનુષ્યજાતીય છે,
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy