SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ - - अभ्य० २. उ. ३ होने पर अनेक प्रकार का भोग उपभोग से बाकी बचा होने के कारण धनादि का संग्रह हो जाता है "धनको धन कमाता है" इस लोकोक्ति के अनुसार उसके संगृहीत द्रव्य से फिर अनेक उपायों द्वारा उसे द्रव्यादिककी प्राप्ति होने लगती है। भोग और उपभोग की आवश्यकताएँ भी जैसा जैसा लाभ होता है वैसे २ बढ़ती जाती है, और उनकी पूर्ति करने में भी द्रव्यादिक का व्यय होने लगता है। भोगविलास की सामग्री जुटाने में तथा मौज मजा करने में लाभानुसार द्रव्य का व्यय होता है। आवश्यकता की पूर्ति से अथवा लेन-देन के व्यवहार से अवशिष्ट द्रव्य को लोग, या तो किसी बैंक में जमा करा देते हैं, या जमीन में उसे गाड़ कर रख देते हैं । जमीन में न गाड़े लो उसे तिजोरियों में भर कर भी एक जगह रखदेते हैं। उन्हें ऐले अपने सगोत्रियों का समागम मिलता है जो इन्हें रात दिन दुःखी किया करते हैं । अविभक्त कुटुम्ब होनेसे किसी बातको लेकर परस्पर में जब कुछ अनबनसी हो जाती है तब आपस में अलगर होने की परिस्थिति आती है। जबविभक्त होते हैं तब वे समस्त धनको बटवा लेते हैं । सगोत्रियों का समागम धनी व्यक्तियों को कदाचित् अनुकूल प्रवृत्ति करनेवाला भी मिल जावे और वे धन को अर्जन करने में कष्ट का अनुभव करनेवाले उस व्यक्ति के उस द्रव्य को અનેક પ્રકારના ભેગ અને ઉપભેગથી બાકી બચવાને કારણે ધનાદિનો સંગ્રહ થાય છે. “ધનથી ધન પ્રાપ્ત થાય છે ” આ લેકેતિને અનુસાર તેના સંગૃહીત દ્રવ્યથી પછી અનેક ઉપા દ્વારા તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થવા લાગે છે. ભેગ અને ઉપગની આવશ્યક્તાઓ પણ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ વધતી જાય છે. અને તેની પૂર્તિ કરવામાં પણ દ્રવ્યાદિકને વ્યય થવા લાગે છે. ભેગવિલાસની સામગ્રી મેળવવામાં તથા મેજમજા કરવામાં લાભાનુસાર દ્રવ્યને વ્યય થાય છે. આવશ્યક્તાની પૂર્તિથી અથવા લેણદેણના વ્યવહારથી અવશિષ્ટ દ્રવ્યને લેક અગર કઈ બેંકમાં જમા કરાવે છે અગર જમીનમાં તેને દાટીને રાખે છે. જમીનમાં ન દાટે તે તેને તિજોરીઓમાં ભરીને પણ એક જગ્યાએ રાખે છે. તેને એવા પિતાના સગોવિઓને સમાગમ મળે છે જે તેને રાતદિવસ દુઃખી કરે છે. અવિભક્ત કુટુંબ હોવાથી કઈ વાતને લઈને પરસ્પરમાં જ્યારે કાંઈક અણ બનાવ થાય છે ત્યારે આપસ આપસમાં અલગ અલગ થવાની તૈયારી બને છે. જ્યારે વિભક્ત થાય છે ત્યારે તે સમસ્ત ધનને વહેંચી લે છે. સગોત્રિયોને સમાગમ ધની વ્યક્તિઓને કદાચિત અનુકૂળ પ્રવૃત્તિ કરવાવાળા પણ મળી આવે, २८
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy