________________
२१६
आचारागसूत्रे तमित्यर्थः, महोपकरणं-द्विपदचतुष्पदादिसमूहो भवति । तस्य स धनसमूहोऽप्युपभोगाय न भवतीत्याह-'तदपी'-ति, एकदा दुर्भाग्योदये, यद्वा कदाचित 'दायादाः ' दायं-विभाज्यद्रव्यमाददति-गृह्णन्तीति दायादा सगोत्राः, तस्य धनार्जनकष्टमनुभवतो जनस्य तदपि द्वीपान्तरगमन-दुरारोहपर्वतारोहण-खन्यादिखनन-राजसेवा-कृषिवाणिज्यादिरूपसावधव्यापारैः स्वपरसन्तापकरैरुपभोगाय समुपार्जितसञ्चितविवद्धितं धनम् विभजन्ते-स्वस्वभागग्रहणाय विभागं कुर्वन्ति, पृथक्कुर्वन्तीत्यर्थः, अथवा अदत्तहारः, अदत्तमेव हरतीत्यदत्तहारश्चौरो वा तस्य धनमपहरति-चोरयति । रहता है तब अनेक प्रकार के द्रव्यनाश होने के उपाय भी जीवों को स्वयमेव प्राप्त होते रहते हैं । उस समय वुद्धि में भी कुछ ऐसी विपरीतता आजाती है जिससे द्रव्य के व्यय होने के उपाय भी अच्छे और उपादेय प्रतीत होने लगते हैं । संसार में कौन यह चाहता है कि मेरा यह द्रव्यादिक नष्ट विनष्ट हो जाय ? परन्तु सब कुछ विचारते हुए भी या उसकी रक्षा के उपाय करते हुए भी जो जीव राजा से रंक हो जाते हैं वे इसी बात के प्रवल प्रमाण हैं।
इस कर्म के क्षयोपशम होने पर जिस प्रकार जीवोंको द्रव्य के आने के अनेक उपाय एवं द्वार प्राप्त होते हैं उसी प्रकार इसके उदय में उसके विनाश के अनेक द्वार भी उन्हें मिल जाते हैं, यही बात सूत्रकार इस सूत्र में प्रकट कर रहे हैं__ उस अर्थसंग्रहशील व्यक्ति के पास लाभान्तराय कर्म केक्षयोपशम
જ્યારે તેને ઉદય રહે છે ત્યારે અનેક પ્રકારના દ્રવ્યનાશ હોવાના ઉપાયે પણ જીને સ્વયમેવ પ્રાપ્ત થાય છે. તે સમયે બુદ્ધિમા પણ કઈ એવી વિપરીતતા આવી જાય છે જેનાથી દ્રવ્યને વ્યય હોવાના ઉપાય પણ સારા અને ઉપાદેય પ્રતીત થવા લાગે છે. સંસારમાં કેણ એ ચાહે છે કે મારું આ દ્રવ્યાદિક નષ્ટ વિનષ્ટ થાય, પરંતુ ચારે બાજુથી વિચારતાં પણ તેની રક્ષાના ઉપાયે કરવા છતાં પણ જે જીવ રાજાથી રંક થાય છે તે આ વાતનું પ્રબલ પ્રમાણ છે.
આ કર્મના ક્ષપશમ થવાથી જે પ્રકારે જીને દ્રવ્ય આવવાના અનેક ઉપાય અને દ્વાર પ્રાપ્ત થાય છે તે પ્રકારે તેના ઉદયમાં તેના વિનાશના અનેક કાર પણ તેને મળી રહે છે, એ વાત સૂત્રકાર આ સૂત્રમાં પ્રગટ કરે છે–
તે અર્થસંગ્રહશીલ વ્યક્તિની પાસે લાભાન્તરાય કર્મને ક્ષોપશમ થવાથી