________________
२००
% 3D
आचारागसूत्रे प्रकार इनका भी सम्बन्ध अनादि का ही है। नवीन इनका सम्बन्ध नहीं हुआ है । इनका परस्पर में संयोगसम्बन्ध ही है, ऐसा जो कहा जाता है वह आगामी काल में इनकी भिन्नता को देखकर ही। अनादि से मिले हुए होने पर भी ये जुदे-जुदे हो जाते हैं, इससे अनुमान होता है कि ये पहिले से भी जुदे हैं । परस्पर संयोगसंबंधविशिष्ट होने पर
भी ये दोनों पदार्थ स्वस्वरूपापेक्षया भिन्न भिन्न ही है। यदि भिन्न न हों तो फिर मुक्ति इन के पृथक् होने से जो जीवात्मा को प्राप्त होती है, वह कैसे हो सकेगी। अतः जीव और कर्म का संबंध अनादि का ही है सादि नहीं।
प्रश्न-कर्म जब पुद्गलपिंडरूप हैं, तब वे घटपटादिक की तरह इन्द्रियगम्य क्यों नहीं होते।
उत्तर-स्थूल-स्थूल १, स्थूल २, स्थूल-सूक्ष्म ३, सूक्ष्म-स्थूल ४, सूक्ष्म ५, और सूक्ष्म-सूक्ष्म ६, इस प्रकार सिद्धान्तकारों ने पुद्गल को इन छह विभागों में विभक्त किया है। इनमें कागज, लकड़ी, कलम, दावात आदि स्थूलस्थूल पुद्गल हैं, इनमें कठोर वस्तुओं का समावेश है । स्थूल-स्थूल वस्तुएँ आपस में छिन्न भिन्न होने पर अपने आप फिर मिल नहीं सकती १। પણ સંબંધ અનાદિ કાળને છે. નવીન તેને સંબંધ થયું નથી. તેને પરસ્પરમાં સંગસ બંધ જ છે એવું જે કહેવામાં આવે છે તે આગામી કાળમાં તેની ભિન્નતાને દેખીને જ કહેવામાં આવે છે. અનાદિથી તેઓ મળેલ છે છતાં તે જુદા જુદા થઈ જાય છે, તેથી અનુમાન થાય છે કે પહેલાંથી જ જુદા છે. પરસ્પર સગાસંબંધવિશિષ્ટ હેવા છતાં પણ એ બને પદાર્થ સ્વસ્વરૂપાપેક્ષયા ભિન્ન જ રહેલ છે. જે જુદા નહિ હોત તે પછી મુક્તિ તેના પૃથક્ થવાથી જે જીવાત્માને પ્રાપ્ત થાય છે તે કેવી રીતે થઈ શકે, માટે જીવ અને કર્મને સંબંધ અનાદિ छे साहि नहि.
પ્રશ્ન–કમ જ્યારે પુદ્ગલપિંડરૂપ છે, ત્યારે તે ઘટપટાદિકની માફક ઇન્દ્રિ યગમ્ય કેમ નથી થતાં
उत्तर-स्यूदा-स्थूदा १, स्थूस २, स्थूदा-सूक्ष्म 3, सूक्ष्म-स्थू ४, सूक्ष्म ५, અને સૂમ-સૂક્ષ્મ ૬, આ પ્રકારે સિદ્ધાતકાએ પુદ્ગલેને છ વિભાગોમાં વિભક્ત કરેલ છે. તેમાં કાગળ, લાકડી, કલમ, ખડીઓ આદિસ્થલ–સ્થલ પુદ્ગલ છે, તેમાં કઠોર વસ્તુઓને સમાવેશ છે, સ્કૂલ-સ્કૂલ વસ્તુઓ અંદરોઅંદર છિન્નભિન્ન થવાથી પિતાની મેળે ફરી મળી શકતી નથી ૧, સ્કૂલ-વહેવાવાળી ચીજો, જેમ