________________
मध्य० २. उ. ३
१९९ है, और द्रव्यकर्म का कारण रागादिक भावकर्म है तो ऐसी परिस्थिति में इतरेतराश्रय दोष आकर उपस्थित होता है। इस दोष में किसीकी भी स्वतन्त्र सत्ता की सिद्धि नहीं होती है । तब आचार्य कहते हैं-ऐसा मत कहो, कारण कि अनादि से ही द्रव्यकर्म का सम्बन्ध स्वयं सिद्ध है,
और इसी की वजह से जीव में रागादिक आवों की उत्पत्ति होती है। अनुभव से भी यही बात प्रतीतकोटि में आती है कि-यदि रागादिक भाव जीव के विना किसी निमित्त के स्वीकार किये जायें तो वे जीव के निजस्वभाव हो जाने से विभाव भाव कैसे माने जा सकेंगे ?। ऐसी परिस्थिति में जीव का निजभाव रागादिक भी मानना होगा। परन्तु ऐसी मान्यता शास्त्र से वहिर्भूत है।
प्रश्न-कर्म और आत्मा का आप अनादि सम्बन्ध कहते हैं परन्तु यह बात ठीक नहीं बैठती, कारण कि इन दोनों का जो सम्बन्ध है वह संयोगसम्बन्ध ही है, तादात्म्यसम्बन्ध नहीं। पहिले दृध और पानी की तरह ये दोनों स्वतन्त्र हों और फिर परस्पर मिलें तब इनका सम्बन्ध मानना ठीक हो सकता है। ____उत्तर-जैसे जल और दूध का सुवर्ण और किटिक का तुष और कण का, तिल और तेल का सम्बन्ध जनादि का माना जाता है, उसी દિવ્યકર્મનું કારણ રાગાદિક ભાવકમ છે તે આવી પરિસ્થિતિમાં ઇતરેતરાશ્રય દેવ આવીને ઉપસ્થિત થાય છે. આ દોષમાં કેઈની પણ સ્વતંત્ર સત્તાની સિદ્ધિ થતી નથી. ત્યારે આચાર્ય કહે છે–એવું ન કહે, કારણ કે અનાદિથી દ્રવ્યકમને સંબંધ સ્વયંસિદ્ધ છે. અને એ જ કારણથી જીવમાં રાગાદિક ભાવની ઉત્પત્તિ થાય છે. અનુભવથી પણ એ વાત પ્રતિતીકેટિમાં આવે છે, કે-કદાચ
ગાદિક ભાવ જીવને વિના કોઈ નિમિત્તે સ્વીકાર કરવામાં આવે. તો તે જીવના નિજ ભાવ થઈ જવાથી વિભાવ ભાવ કેવી રીતે માની શકાશે? આવી પરિસ્થિતિમાં જીવને નિજભાવ રાગાદિક પણ માનવે પડશે, પરંતુ એવી માન્યતા શાયથી બહિર્ભત છે. - પ્રશ્ન–કમ અને આત્માને આપ અનાદિ સંબંધ કહો છો પરંતુ એ વાત ઠીક બેસતી નથી, કારણ કે બન્નેને જે સંબંધ છે તે સંયોગસંબંધ જ છે. તાદાભ્યસંબધ નહિ, પહેલા દૂધ અને પાણીની માફક બને સ્વતંત્ર હોય અને પછી પરસ્પર મળે ત્યારે સંબંધ માનવો તે ઠીક લાગે છે.
ઉત્તર–જેવી રીતે પાણી અને દૂધ, સુવર્ણ અને કિટિક, રેખા અને (ફારી, તલ અને તેલને સંબધ અનાદિનો માનવામા આવે છે, તે પ્રકારે તેને