________________
अध्य० २. उ. ३
૨૭
टोका 'स' इत्यादि । सः उच्चकुलोत्पन्नः, अन्धत्वादिकमनुभवन, अयुध्यमानः पूर्वकृत कर्मफलमजानानः, हतोपहतः अन्धत्वादिनानारोगग्रस्तत्वेन क्षतकायत्वाद् हतः, सकलजन निन्द्यत्वेनोपहतः;
उच्चकुल में जन्म लेने के गर्व से संयमी मुनि अधमकुल में उत्पन्न होकर दीन अथवा अन्धत्वादिक फल का भोक्ता बन कर्त्तव्य और अकर्त्तव्य से विकल होता हुआ कर्म के फल को नहीं जानकर उसी उच्च गोत्रादिक में विपर्यास- विपरीत भाव को प्राप्त करता है, इसी का वर्णन करते हैं- " से अवुज्झमाणे " इत्यादि ।
सूत्रकार ने इस सूत्र के पहिले यह बात अच्छी तरह से खुलाशा कर प्रकट कर दी है कि- " जो संयमी मुनि उच्चगोत्र में जन्म लेने के अभिमान से उन्मत्त बन दूसरों का तिरस्कार करता है, अथवा मन से भी उनका अहित विचारता है वह इस कर्म के कटुक फल का जन्मान्तर में या इसी भव में भोक्ता बनता है" इसी बात को फिर से दृढ़ करने के अभिप्राय से दोहराते हुए सूत्रकार कहते हैं कि वह संयमी मुनि जो उच्चकुल में उत्पन्न हुआ है और अपने अहंकारजन्य अन्धत्वादिक फलविशेष का भोक्ता बना हुआ है, तथा " जो अन्धत्वादिक फल मुझे मिला है वह मेरे ही द्वारा उपार्जित कर्म का कटुक फल है" इस बोध से जो अनभिज्ञ है, तथा जो हतोपहत बना हुआ है-अर्थात् अन्धत्वादिक
ઉંચ કુળમાં જન્મ લેવાના ગવથી સંયમી મુનિ અધમ કુળમાં ઉત્પન્ન થઈ ને દીન અન્ત્યાદિક ફળના ભાક્તા ખની કર્તવ્ય અને અકર્તવ્યના ભાનથી વિકલ થઇને તેમજ કના ફળને નહિ જાણીને તે જ ઉંચ ગોત્રાદિકમાં વિપર્યાંસ– विपरीत लावने आप्त उरे छे. तेनुं वर्णन छे-" से अबुज्झमाणे " छत्याहि.
સૂત્રકારે આ સૂત્રના પહેલાં આ વાત સારી રીતે ખુલાસા કરીને પ્રગટ કરી છે, કે “જે સંયમી મુનિ ચ ગોત્રમાં જન્મ લેવાના અભિમાનથી ઉન્મત્ત મની ખીજાઓને તિરસ્કાર કરે છે અથવા મનથી પણ તેનું અહિત કરવા વિચારે છે તે આ કર્માંના કટુક ના જન્માન્તરમાં અગર આ ભવમાં ભોક્તા બને છે, આ વાતને ફરીથી દૃઢ કરવાના અભિપ્રાયથી સૂત્રકાર કહે છે કે તે સચી મુનિ જે ઉચ કુળમાં ઉત્પન્ન થયેલ છે, અને પોતાના અહંકારજન્ય અન્ત્યાદિક ફળ વિશેષના ભાક્તા થયેલ છે, તથા “ જે અન્ધાદિક ફળ મને મળ્યુ છે તે મારા જ દ્વારા ઉપાર્જિત કર્મનુ કટુક ફળ છે” એ આધથી જે અનભિજ્ઞ છે, તથા જે હતાપહત બનેલ છે, અર્થાત્ અન્યત્યાદિક અને નાના રાગોથી જેનું શરીર ક્ષત