SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ आवाराणसूत्रे जिनवचनों का प्रतिपादन नहीं करना इसका नाम भाव-भूकत्व है। एक आंख का होना यह द्रव्य से काणत्व है, और निश्चय एवं व्यवहार नय में से, अथवा ज्ञान और चारित्र में से किसी एक का एकान्तरूप से पक्ष ग्रहण करना भाव से काणत्व है। हाथ पांव आदि अंग उपांगों की वक्रता द्रव्य-कुंटत्व, और प्रतिलेखनादि क्रियाओं के करने में अनादर या छल-कपट करना यह भाव-कुंटत्व है। सामान्यतया शरीर का टेढापन अथवा शरीर में कूबड वगैरह का निकलना यह द्रव्य से कुजत्व है। कुटिलक्रियापने का नाम भाव से कुब्जत्व है। पृष्ठ भाग वगैरह का वक्र होना यह द्रव्य से वडभत्व है, दूसरों के गुप्त कार्यों एवं अनेक रहस्यों का प्रकाशन करना यह भाव से वडभत्व है। शरीर में कृष्णता का होना यह द्रव्य से श्यामता-मलिनता, तथा हीन आचरणी होना यह भाव से श्यामता है। शरीर में सफेद कुष्ट वगैरह का होना द्रव्य से शबलता, तथा दोषविशिष्टता भाव से शबलत्व है। सूत्र में अन्धत्वादि पद उपलक्षण रूप है, इससे पशुपने आदि का भी ग्रहण कर लेना चाहिये। इन सब बातों को दिखाने का अभिप्राय यही है कि प्राणी किसी भी मद् के आवेश में आकर दूसरों के प्रति ऐसे कषायविशिष्ट बनकर अपशब्दों या दूसरों के मर्मस्थल को भेदने वाले कठोर शब्दों का प्रयोग न करे। કરવું તેનું નામ ભાવમૂકત્વ છે. એક આખનું હોવું તે દ્રવ્યથી કાણુત્વ છે, અને નિશ્ચય અને વ્યવહાર નયમાંથી અથવા જ્ઞાન અને ચારિત્રમાંથી કઈ એકનું એકન્તરૂપે પક્ષ ગ્રહણ કરે તે ભાવથી કાણત્વ છે. હાથ–પગ આદિ અંગ ઉપાંગોની વકતા દ્રવ્યકુખ્યત્વ અને પ્રતિલેખનાદિ ક્રિયાઓ કરવામાં અનાદર અગર છલકપટ કરવું એ ભાવકુટત્વ છે. સામાન્ય રીતે શરીરનું વાકાપણું અને શરીરમાં કે વિગેરેનું નિકળવું તે દ્રવ્યથી કુમ્ભત્વ છે. કુટિલકિયાપણાનું નામ ભાવથી કુન્જત્વ છે. પૃષ્ઠભાગ વિગેરેનું વક થવું તે દ્રવ્યથી વડભત્વ છે. બીજાના ગુપ્ત કાર્યો અને અનેક રહસ્યોનું પ્રકાશન કરવું તે ભાવથી વડભત્વ છે. શરીરમાં કાળાશ થવી તે દ્રવ્યથી શ્યામતા-મલિનતા, અને હીન આચરણ થવું તે ભાવથી સામતા છે. શરીરમાં સફેદ કેઢ નીકળવે તે દ્રવ્યથી શખેલતા અને શબલ વિશિષ્ટતા ભાવથી શબલતા છે. સૂત્રમાં અન્યત્વાદિ પદ ઉપલક્ષણરૂપ છે. તેથી લંગડાપણું આદિનું પણ ગ્રહણ કરી લેવું જોઈએ. આ બધી વાતને દેખાડવાને અભિપ્રાય એ છે કે–પ્રાણી કઈ પણ મદના આવેશમાં આવીને બીજાઓના પ્રતિ એવા કષાયવિશિષ્ટ બની અપશબ્દને અગર બીજાના મર્મસ્થળને ભેદવા
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy