________________
अध्य० २. उ. २
" आयः" आरादहिगता हेयधर्मेभ्यो ये ते आर्याः तीर्थङ्कर-गणधरादयः, तैः प्रवेदिता द्वादशविधपरिषदि प्रकर्षणोक्तः । तद् बुद्धा किं कार्यमित्याह
"यथाऽत्र कुशलो नोपलिम्पे"-रिति, हे शिष्य ! यथान्येन प्रकारेणात्मा कर्मणोपलिप्तो न भवेत्तथा कुशला चतुर आत्मार्थी त्वमत्र-दण्डसमारम्भे नोपलिस्पेःनं संश्लिष्येः, सर्वथा सर्वसमारम्भादात्मानं परिरक्षेदित्यर्थः । कमलपत्रं यथा जलेन स्पृष्टं न भवति तथैव दण्डसमादानेनात्मा यथा स्पृष्टो न भवेत्तथा कुरुष्वेति तात्पर्यम् । इति ब्रवीमीत्यस्यार्थस्तूक्त एव ।। मू० ५॥
॥इति द्वितीयाध्ययनस्य द्वितीय उद्देशः समाप्तः ॥२-२॥ समारम्भ न करावे, तथा इस प्रकार से दण्ड का समारंभ करने वालों की अनुमोदना भी न करे, अर्थात् दण्ड समारंभ का सर्वथा त्याग करे । । इस प्रकार श्रीसुधर्मा स्वमी जम्बू स्वामी को कहते हैं कि-यही रत्नत्रयरूप मोक्ष का मार्ग है, मोक्ष का अन्वेषण जिससे किया जाता है यही मार्ग शब्द का व्युत्पत्त्यर्थ है । इस मार्ग का निरूपण आर्य-तीर्थकर एवं गणधरादिकों ने बारह प्रकार की परिषद में किया है। विषय-कषायादिक जो आत्मा का पतन करने वाले हैं-उनसे जो शीघ्रातिशीघ्न विरक्त होते हैं वे आर्य हैं, और वे तीर्थकर गणधरादि देव हैं, क्योंकि ये स्वयं उनसे विरक्त होकर दूसरों को भी उनसे विरक्त होने का उपदेश देते हैं। ये आत्मकल्याणकारी मोक्ष मार्ग के अनुपम पथिक होते हैं, और दूसरों को भी इस मार्ग के पथिक बनने के लिये उपायों का प्रतिपादन करते हैं । इस पंचम काल में जो मोक्षमार्ग की प्ररूपणा मुनि કરવાવાળાની અનુમોદના પણ ન કરે, અર્થાત કરવા, કરાવવા, અને અનુમેદવારૂપ, એ દંડસમારંભનો સર્વથા ત્યાગ કરે.
આ પ્રકાર શ્રીસુધર્માસ્વામી જ બૂસ્વામીને કહે છે કે-તે રત્નત્રયરૂપ મેક્ષનો માર્ગ છે, મોક્ષનું અન્વેષણ જેનાથી થાય છે તે માર્ગ શબ્દની વ્યુત્પત્યર્થ છે. આ માર્ગનું નિરૂપણ આર્ય-તિર્થકર અને ગણધરાદિકોએ બાર પ્રકારની પરિષદમાં કર્યું છે. વિષયકષાયાદિક જે આત્માનું પતન કરવાવાળા છે તેનાથી જે જલદી વિરક્ત થાય છે તે આર્ય છે, અને તે તીર્થકર ગણધરાદિ દેવ છે. કારણ કે તેઓ સ્વયં તેનાથી વિરક્ત બની બીજાઓને તેનાથી વિરક્ત થવાને ઉપદેશ આપે છે. તેઓ આત્મકલ્યાણકારી મોક્ષમાર્ગના અનુપમ પથિક હોય છે, અને બીજાઓને પણ તે માર્ગના પથિક બનવા માટે ઉપાયનું પ્રતિપાદન કરે છે. આ પાંચમા કાળમાં જે મોક્ષમાર્ગની પ્રરૂપણ મુનિ અને આચાર્યોદ્વારા થાય છે તેનું
२१