________________
१६०
आचाराङ्गसूत्रे
'त' - दित्यादि, मेधावी = संयमरतिमान् विदितसंसारस्वभावः, तत् = पूर्वोक्तसङ्ग्राहकं शस्त्रपरिज्ञाकथितम् अप्रशस्तगुणमूलस्थानं विषयकपायादिकं चात्मवलादण्डसमादानादिकं च परिज्ञाय - ज्ञपरिज्ञया ज्ञात्वा मेधावी स्वयम् = आत्मना एतैः=आत्मबलादानादिकैः कायैः दण्डं प्राणिहिंसां नैव समारभेत - दण्डग्रहणारम्भं न कुर्यात्, प्रत्याख्यान परिज्ञया परिहरेदित्यर्थः, अन्यमपि एतैः कार्यैर्दण्डं न समारम्भयेदित्यन्वयः, तथा समारभमाणानप्यन्यान् न समनुजानीयात् = नानुमोदयेत्, सुधर्मा स्वामी स्वामिनं प्राह - एष मार्गः मृग्यतेऽन्विष्यते मोक्षपदमनेनेति मार्ग := रत्नत्रयस्वरूपः,
इस प्रकार कटुक विपाक वाले दण्ड के आदान को अच्छी तरह जानकर क्या करना चाहिये ? सो कहते हैं
' तं परिण्णाय' इत्यादि । संयम में जिसे प्रेम है, संसार का स्वभाव भी जिसने भली प्रकार जान लिया है ऐसा मेधावी मुनि शस्त्रपरिज्ञा में प्रतिपादित अप्रशस्त गुण एवं मूलस्थानस्वरूप विषयकषायादिकों को तथा आत्मबलादिलाभ के लिये दण्डसमादान (आरम्भ समारम्भ) को ज्ञपरिज्ञा से जानकर स्वयं आत्मबल को प्राप्त करने के खोटे अभिप्राय से आचरित इन पूर्वोक्त कार्यों से प्राणातिपात आदि दण्ड का समारम्भ नहीं करे | क्योंकि इन कार्यों के करने वाले प्राणी को पापारंभ के सिवाय अन्य किसी भी प्रशस्त फल का लाभ नहीं होता है । इस बात को जानकर प्रत्याख्यानपरिज्ञा से उनका त्याग कर देवे । इतना ही नहीं किन्तु दूसरे से भी इन पूर्वोक्त कार्यों से वह दण्ड का આદ્યાનને સારી રીતે જાણીને શું
આવા પ્રકાર કડવા વિપાકવાળા દંડના કરવું જોઈએ તે કહે છે
'तं परिणाय ' त्याहि संयममां ने प्रेम छे, संसारनो स्वभाव ભલી પ્રકારે જાણી લીધેા છે એવા મેધાવી મુનિ શસ્ત્રપરિજ્ઞામાં પ્રતિપાદિત અપ્રશસ્ત ગુણુ અને મૂળસ્થાનસ્વરૂપ વિષયકષાયાક્રિકને તથા આત્મખલાિ લાભ માટે ઈંડસમાદાન ( આર ભ–સમારંભ ) ને સપરિવાથી જાણીને સ્વયં આત્મબળ પ્રાપ્ત કરવાના ખાટા અભિપ્રાયથી આચરિત એ પૂર્વોક્ત કાર્યાંથી પ્રાણાતિપાત આદિ દંડનો સમાર ભ કરવા નહિ, કારણ કે આ કાર્યાના કરનાર પ્રાણીને પાપારભ સિવાય ખીન્ને કોઈ પ્રશસ્ત ફળનો લાભ થતા નથી. એ વાતને જાણીને પ્રત્યાખ્યાનપરિનાથી તેનો ત્યાગ કરે, એટલું જ નહિ પણ ખીજાથી પણ તે પૂર્વોક્ત કાર્યોથી તે દડનો સમારંભ ન કરાવે, અને આ પ્રકારથી દડનો સમારંભ