________________
१४८
आचारागसूत्रे हि रात्रिन्दिवं समाकुल एवावतिष्ठते, 'कदा कुतः कथं कुत्र धनादिकं लप्स्ये' इत्याशाग्रस्तो दुर्लच पर्वतमपि लिलयिषति, अपारपारावारमपितितीति, दुर्गमगिरिकुन्जेषु वंभ्रमीति, निजवान्धवनिकरमपि मिमारयिषति, दुर्गममपि जिगमिपति, बहु भारं वावहीति, दुःसहां क्षुधमपि सोडुमिच्छति, पापं चिकीर्षति, कुलशीलजातिधैर्याणि च परिजिहासति, किमधिकेन ? अज्ञानान्धकाराहतायां लोभरात्रौ प्राणातिपातादिदोपतस्करैरात्मधनं लुण्ठयति, चित्तमहारण्ये मोहान्धकारे लोभपिशाचं नर्त्तयति। लोभाकुलितचेता हि जले जीर्णपत्रमिव, वायौ लघुतृणमिव, गगने शरन्मेघ इवेतस्ततः संसारे परिभ्रमति । लोभिनो जनस्य सकलोऽपि गुणो दोषायते । लुब्धो हि सर्वापदास्पदं भवति, उक्तञ्चबना रहता है। वह 'किस समय कहां से कैसे धनादिक का अर्जन करूँगा' इस आशा से प्रेरित हो दुर्लघ्य पर्वतादिकों को भी पार करने की इच्छा रखता है, अपार समुद्र को भी तैरने की भावना रखता है, दुर्गम-पहाड़ी झाड़ियों में भी भ्रमण करने की कामना करता है, अपने बांधवों को भी मारने का मनोरथ करता रहता है, जहां कोई नहीं जा सकता ऐसे भयंकर स्थान में भी जाने की चाहना करता है, बहुत भारी बोझ को भी होता है, दुःसह क्षुधा को भी सहन कर लेता है, पाप करने के लिये भी उतारू हो जाता है, अपने कुल, शील, जाति और धैर्य को मौका पड़ने पर छोड़ने के लिये कटिबद्ध हो जाता है। अधिक क्या कहा जाय? अज्ञान रूपी अन्धकार से अच्छादित इस लोभरूपी महारात्रि में यह जीव आत्मधन को प्राणातिपातादिकपापरूपी चोरों से सदा चुराता रहता है। દે છે. લુબ્ધક ગત દિવસ વ્યાકુળ જ બની રહે છે, “કયા વખતે ક્યારે કેવી રીતે ધનાદિકનુ અર્જન કરૂ” આવી આશાથી પ્રેરિત થઈ ઓળંગી ન શકાય તેવા પર્વતોને પણ પાર કરવાની ઈચ્છા કરે છે, અપાર સમુદ્રને તરવાની પણ ભાવના રાખે છે, દુર્ગમ–પહાડી ઝાડીઓમાં પણ ભ્રમણ કરવાની ઈચ્છા રાખે છે, પિતાના ભાઈઓને પણ મારવાના મનોરથ સેવે છે, જ્યા કેઈ જઈ શકતું નથી તેવા ભયંકર સ્થાનમાં જવાની પણ હિંમત કરે છે, ઘણા ભારે બોજા પણ ઉઠાવે છે, દુસહ ભૂખને પણ સહન કરી લે છે, પાપ કરવાને માટે પણ તૈયાર થઈ જાય છે, પિતાનું કુળ, શીલ, જાતિ અને ધૈર્યને પણ વખત મળતા છોડવાને તૈયાર થઈ જાય છે. અધિક કેટલું કહેવું – અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત આ ભરૂપી મહારાત્રિમાં આ જીવ આત્મજનને પ્રાણાતિપાતાદિકપાપરૂપી ચેરેથી