________________
१२०
आवारागसूत्र चारित्रलोहनीय कर्मका-क्षय, क्षयोपशम और उपशम-रूप अवस्थाओं में से किसी भी अवस्थारूप होना-सो कर्मभावक्षण है। उसमें उपशमश्रेणी में चारित्रमोहनीय कर्म की २१ प्रकृतियों के उपशम होने पर अन्तमुहूर्तपरिसित जो उपशमचारित्र होता है वह उपशमचारित्र का क्षण है। चारित्रमोहनीय कर्मकी २१ प्रकृतियों के सर्वथा क्षय होने पर अन्तमुहूर्तपरिमित जो छद्मस्थ और यथाख्यात चारित्रकी प्राप्ति होती है तत्स्वरूप क्षायिकचारित्र का क्षण है। क्षयोपशमचारित्रक्षण चारित्र मोहनीय कर्म के क्षयोपशम से होता है । उसका काल उत्कृष्ट देश ऊन एक करोड पूर्वका है। ___ कर्मभावक्षण का मतलब है-चारित्र के आवारक-(रोकनेवाला) चारित्रमोहनीय कर्मके क्षय, क्षयोपशम, और उपशम की प्राप्तिका अवसर । उसमें चारित्रमोहनीय कर्म की अप्रत्याख्यानावरणादि २१ प्रकृतियों के उपशमले जो चारित्र प्राप्त होता है उसका नाम उपशमचारित्र है । यह उपशषश्रेणि में होता है, इसका काल अन्तर्मुहूर्त है। अप्रत्याख्यानावरणादि २१ प्रकृतियों के सर्वथा क्षय से जीव को जो चारित्र प्राप्त होता है उसका नाम क्षायिकचारित्र है। उपशमश्रेणी में उपशमचारित्र और क्षपकश्रेणी में क्षाधिकचारित्र होता है । उपशमમહનીય કર્મને-ક્ષય, ઉપશમ અને ઉશમ-રૂપ અવસ્થાઓમાં કઈ પણ અવસ્થારૂપ થવું, તે કર્મભાવક્ષણ છે, તેમાં ઉપશમશ્રેણીમાં ચારિત્રમેહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓને ઉપશમ થવાથી અન્તર્મુહૂર્ત પરિમિત જે ઉપશમચારિત્ર થાય છે તે ઉપશમચારિત્રને ક્ષણ છે. ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિને સર્વથા ક્ષય થવાથી અન્તર્મુહૂર્તપરિમિત જે છસ્થ અને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે તસ્વરૂપ ક્ષાયિકારિત્રનું ક્ષણ છે, ક્ષયે પશમચારિત્ર ક્ષણનું ચારિત્રમોહનીય કર્મના યોપશમથી થાય છે, તેને કાળ ઉત્કૃષ્ટ દેશઉન એક કોડ પૂર્વને છે.
કર્મભાવક્ષણને મતલબ છે ચારિત્રને આવારક (કવાવાળા) ચારિત્રમેહનીય કર્મને ક્ષય, પિશમ અને ઉપશમેની પ્રાપ્તિનો અવસર, તેમાં ચારિત્રમેહનીય કર્મની અપ્રત્યાખ્યાનાદિ ૨૧ પ્રકૃતિઓનું ઉપશમ જે ચારિત્રથી પ્રાપ્ત થાય છે તેનું નામ ઉપશમચારિત્ર છે. આ ઉપશમણિમાં થાય છે. તેને કાળ અન્તર્મુહૂર્ત છે. અપ્રત્યાખ્યાનાદિ ૨૧ પ્રકૃતિના સર્વથા ક્ષયથી જીવને જે ચારિત્ર પ્રાપ્ત થાય છે તેનું નામ ક્ષાયિકચારિત્ર છે. ઉપશમણિમાં ઉપશમચારિત્ર અને ક્ષપક શ્રેણિમાં શાચિકચારિત્ર થાય છે. ઉપશમથેણિના સ્થાન ૮–૯–૧૦ અને ૧૧માં