________________
६७६
आचाराने । अथ सप्तमोद्देशकः। वायुकायस्य चाक्षुपमत्यक्षविषयत्वाभावात् तस्य सचितत्वे स्वतः अदा नोत्पद्यते, किन्तु पृथिव्यायेकेन्द्रियाणां, द्वीन्द्रियादेखसकायस्य च स्वरूपं विदित्वा जातश्रद्धो वायुकार्य सुतरां विज्ञानातीत्याशयेन ततिपयकवरमः सप्तमोऽयमुद्देशकः भारभ्यते । ___ यया वायुकायोपमर्दननिवृत्त्या मुनित्वं प्राप्यते, तं प्रकार प्रदर्शयितुमाह'पहू एजस्स.' इत्यादि ।
पह एजस्स दुगुंछगाए आयंकदंसो अहियं-ति नच्चा । जे अज्यत्य
सातवा उद्देशवायुकाय के जीव चक्षु के गोचर नहीं होते, अत एव वायु की सचित्तता में स्वतः श्रद्धा उत्पन्न नहीं होती । किन्तु पृथ्वीकाय आदि एकेन्द्रियों का, तथा द्वीन्द्रिय आदि उस जीवों का स्वरूप समझ लेने से जिसे श्रद्धा उत्पन्न होगई है वह वायुकाय को स्वयं ही जान लेता है। इस आशय से वायुकायसंबंधी यह अंतिम सातबा. उद्देश आरंभ किया जाता है।
वायुकाय की हिंसा त्यागने से ही साधुपन प्राप्त होता है, यह बात आगे प्रदर्शित करते हैं:-'पहू एजस्स.' इत्यादि ।
मूलाथे-~~-दुःखदर्शी पुरुष (वायुकाय के आरंभ को) अहितकर जानकरके वायुकाय के आरम्भ को त्यागने में समर्थ होता है । जो अध्यात्म को जानता है वह
સાતમે ઉદેશવાયુકાયના જીવ નેત્રથી જોવામાં આવતા નથી, એ કારણથી વાયુની સચિત્તતામાં સ્વતઃ શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. પરંતુ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયેના તથા હન્દ્રિય આદિ ત્રસ જીના સ્વરૂપને સમજી લેવાથી જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ છે, તે વાયુકાયને પિતેજ જાણી લે છે, એ આશયથી વાયુકાયસંબંધી આ અંતિમછેલ્લા સાતમા ઉ દેશને આરંભ કરવામાં આવે છે.
વાયુકાયની હિંસા ત્યાગવાથી સાધુતા પ્રાપ્ત થાય છે. એ વાત આગળ બતાવે छ-'पहू एजस्स.' त्याह
મૂલા–દુઃખદર્શ પુરૂષ (વાયુકાયના આરંભને અહિતકર જાણીને વાયુકાયના આરંભને ત્યજી દેવામાં સમર્થ હોય છે, જે અધ્યાત્મને જાણે છે. તે બહારને જાણે છે,