________________
૧૬૨
आचारात्रे
अनेकरूपान् पृथिवीकायादीन् पञ्चस्थावरान, माणान: मणिनः, विहिंसन्ति ।
इह बहुविधा द्रव्यलिङ्गनो विद्यन्ते । तत्र शाक्यादयः कन्दमूलपत्रपुष्पफलादि भोक्तुं तदाश्रितत्र सजीवसमारम्भेण पृथिव्यादिस्थावरसमारम्भेण च सजीवान् पृथिव्यादीन् स्थावरांथ घ्नन्ति घातयन्ति हिंसवोऽनुमोदयन्ति च । दण्डिनोऽपि -
66
" वयं पञ्चमहाव्रतधारिणो जिनावाराधका अनगाराः स्मः" इत्यादि प्रवदमानाः साध्याभासाः सावयमुपदिशन्ति शास्त्रमतिपिद्धमपि पड्जीवनिकायसमारम्मं कारयन्ति । प्रतिमामन्दिरादिनिर्माणार्थं गर्तकरणे, पापागादीनां खण्डशः करणे, तेपामूर्ध्वतो निपतने च मनुष्यादीन् तथा बहुतरक्षच्छेदने
पाँच स्थावर प्राणियों को भी हिंसा करते हैं ।
संसार में बहुत प्रकार के द्रव्यलिंगी हैं। उन में से शाक्य आदि कन्द, मूल, पत्र, पुष्प, फल आदि भोगने के लिए उन पर रहे हुए सजीवों का समारंभ करके त्रस और स्थावर जीवों की घात करते हैं, कराते हैं और घात करने वाले की अनुमोदना करते हैं । दण्डी भी -
'हम पंचमहात्रतधारी, जिनाज्ञा के आराधक अनगार हैं ऐसा कहने वाले झूठे साधु सावय का उपदेश देते हैं और शास्त्र में निषिद्ध पड्जीवनिकाय का समारंभ कराते हैं । प्रतिमा, मन्दिर, आदि का निर्माण करने के लिए खड्डे खोदने में, पत्थरों के टुकडे करने में, उन्हें ऊपर से पटकने में मनुष्य आदि का घात कराता हैं । बहुत-से वृक्षों को छेदने में वृक्षाश्रित अण्डजों के पंचेन्द्रिय बच्चों का घात कराते हैं । પ્રાણીઓની પણ હિંસા કરે છે.
સૌંસારમાં ઘણાં પ્રકારનાં દ્રવ્યલિંગી છે. એમાંથી શાકય આદિ કેન્દ્ર, મૂળ, પત્ર, પુષ્પ, કુલ આદિ ભાગવવા માટે—ઉપયોગ કરવા માટે, તેના પર રહેલા ત્રસ જીવાના સમારંભ કરીને અને પૃથ્વી આદિ સ્થાવર જીવેાના સમારંભ કરીને ત્રસ અને સ્થાવર જીવાના ઘાત કરે છે. કરાવે છે, અને ઘાત કરવાવાળાને અનુમૈાદન આપે છે. ફ્રેંડી પણ હું અમે પંચમહાવ્રતધારી, જિનાજ્ઞાના આરાધક અણુગાર છીએ.” એ પ્રમાણે કહેવાવાળા જુઠા સાધુ સાવધના ઉપદેશ આપે છે. અને શાસ્ત્રમાં નિષિદ્ધ ષડ્થવનિકાયના સમારંભ કરાવે છે.
પ્રતિમા, મંદિર વગેરેનું નિર્માણુ કરવા માટે ખાડા ખેાદવા, પત્થરોના ટુકડા કરાવવા, તેને ઉપરથી પછાડવામાં મનુષ્ય આદિના ઘાત કરાવે છે. ઘણાંજ વૃક્ષાને કાપવાથી વૃક્ષાના