________________
-
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ६ मृ. १ सजीवभेदाः ६४९
इह सर्वेषां सनीवानामप्टविधं जन्म प्रतियोधितम्एतदेव संमूर्च्छनगर्भोपपातेषु समावेश्य त्रिविधं जन्मेत्यपि शास्त्रेऽभिहितम् । सन्तीत्यनेन सानामप्यस्तित्वं त्रिकालवर्तीति योध्यते । मन्दस्य- कुशास्त्रशसनायुक्तस्य, अत एव-अविजानता हिताहितविवेकरहितस्य, एपा अण्डजादिसमुदायः संसारः प्रोच्यते, अष्टविधत्रसकाये कशास्त्रवासनावतः पुनः पुनरुत्पत्तिरूपं संसरणं भवतीति स एपः संसारो निगद्यत इत्यर्थः।
अध सकायस्य सम्यग्ज्ञानार्थ लक्षणाधष्टद्वाराणि निरूपणीयानि । तत्र लक्षण-मरूपणा-परिमाण-शस्त्रो-पभोग-वेदना-द्वाराणि यथाक्रमं प्रदर्यन्ते, अवशिष्ट-वध-निवृत्ति-द्वारद्वयं पृथिवीकायोद्देशे यथाऽभिहितं तथैवावगन्तव्यम् । ___यहाँ सभी उस जीवों का आठ प्रकार का जन्म बतलाया गया है । इसे संमूर्छन, गर्म और उपपात में समाविष्ट कर देने से तीन प्रकार का जन्म शास्त्र में बतलाया है। 'संति' इस पद द्वारा इस जीवों का त्रिकालवी अस्तित्व सूचित किया गया है । मन्द अर्थात् मिथ्याशास्त्रों के संस्कार से प्रभावित, अत एव हित-अहित के विवेक से शून्य पुरुप के लिए अण्डज आदि का समूहरूप संसार कहा गया है। आठ प्रकार के उसकाय में मिथ्याशास्त्रों के संस्कार वाले का पुनः पुनः जन्म-मरणरूप संसरण होता है। वही संसरण संसार कहलाता है !
सकाय का समीचीन ज्ञान प्राप्त करने के लिए लक्षण आदि आठ द्वारों का निरूपणा करना चाहिए। उन में से लक्षण, प्ररूपणा, परिमाण, शस्त्र उपभोग और वेदना द्वार क्रम से बतलाते हैं । वध और निवृत्ति द्वार जैसे पृथ्वीकाय के उद्देश में कहे हैं वैसे ही यहाँ समझ लेने चाहिए।
અહિં સર્વ ત્રસ ઇવેને આઠ પ્રકારને જન્મ બતાવ્યા છે. તેને સંપૂર્ણન, ગર્ભ અને ઉપપતમાં સમાવેશ કરી દેવાથી ત્રણ પ્રકારને જન્મ શાસ્ત્રમાં બતાવ્યા છે. • 'संति' मा ५६ धारा १स वार्नु विडापत्ती अस्तित्व सुथित ४२काम साव्य છે. મંદ અર્થાત્ મિથ્યાશાના સંસ્કારથી પ્રભાવિત, એવં હિત સહિતના વિવેકથી શૂન્ય પુરુષ માટે અંડજ આદિના સમૂહપ સંસાર કહેવામાં આવ્યું છે. આઠ પ્રકારના ત્રસકાયમાં મિથ્યાશાના સંસ્કારવાળાઓનું પુનઃ પુનઃ જન્મ-મરણ રૂપ સંસર થાય છે. એજ સંસરણ તે સંસાર કહેવાય છે.
ત્રસકાયનું સારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લક્ષણ આદિ આઠ દ્વારનું નિરૂપણ કરવું જોઈએ, તેમાંથી લક્ષણ, પ્રરૂપણા, પરિમાણ, શસ્ત્ર, ઉપગ અને વેદના દ્વાર ક્રમથી બતાવે છે, વધ અને નિવૃત્તિ દ્વાર જેવી રીતે પૃથ્વીકાયના ઉદ્દેશમાં કહ્યાં છે તેવી રીતે જ અહિં સમજી લેવા જોઈએ. प्र. आ.८२
Mama