________________
आचारचिन्तामणि-टीका अध्य.१३.५.८ मनुष्यशरीरयनस्पतिशरीरयो साम्यम् ६३९ युक्तम्, एतदपि धनस्पतिशरीरं चित्तवत्-चेतनावत् , लजालुधात्र्यादीनां संकोचविकास-स्वापा-वबोधदर्शनात् । इदमपि मनुष्यशरीरं हस्तादि छिन्नं सत् म्लायति शुष्यति, एतदपि वनस्पतिशरीरमपि पल्लवफलपुप्यादि छिन्नं सत् म्लायतिशुष्कं भवति । इदमपि आहारकम् क्षीरोदनाधाहारकरणशीलं, तथैव एतदपि:वनस्पतिशरीरं भूजलाचाहारमोनि, न चैतदाहारकत्वमचेतनानां दृष्टम् ।।
तथा इदमपि मनुप्यशरीरम् अनित्य न सर्वदाऽवस्थायि, एतदपि बनस्पतिशरीरम् अनित्यकम् आयुपोऽवधिसत्वात् , वनस्पतिशरीरस्य हि उत्कृष्टमायुर्दशवर्पसहस्राणि । तथा-इदमपि-मनुष्यशरीरम् अशाश्वत-प्रतिक्षणमावीचीमरक्यों कि लम्जावंती धात्री आदि वनस्पत्तियों में संकोच, विकास, स्वाप (निद्रा) और अवयोध (जागना) देखा जाता है । हाथ आदि मनुष्यशरीर छेदने पर मुरझा जाता है उसी प्रकार पत्ता, फूल, फल आदिरूप बनस्पतिशरीर भी छेदने पर मुरझा जाता है। यह -मनुष्यशरीर दूध और ओदन आदि का आहार करता है और वनस्पति शरीर भी पृथ्वी, जल आदि का आहार करता है । आहार करने कि क्रिया अचेतन में नहीं देखी जाती।
मनुष्यशरीर अनित्य है-सदा हरने वाला नहीं है, इसी प्रकार वनस्पतिशरीर भी अनित्य है, क्यों कि उसकी आयु की सीमा है । वनस्पतिशरीर की उत्कृष्ट आयु दस हजार वर्ष की है।
मनुष्य शरीर अशाश्वत है-आवीचिमरण प्रतिक्षण होता रहता है, और वनस्पति કેમકે લજાવતી-નરીસામ), ધાત્રી આદિ વનસ્પતિઓમાં સંકેચાવું, વિકાસ, નિદ્રા અને જાગવું જોવામાં આવે છે.
હાથ-આદિ મનુષ્ય શરીર છેદવાથી સૂકાઈ જાય છે. તે પ્રમાણે પાંદડા, ફલ, ફૂલ આદિ રૂપ વનસ્પતિશરીર પણ છેદવાથી સૂકાઈ જાય છે. આ મનુષ્યશરીર દૂધ અને ભાત વગેરેને આહાર કરે છે, તેમ વનસ્પતિશરીર પણ પૃથ્વી, જલ આદિને આહાર કરે છે, આહાર કરવાની ક્રિયા અચેતનમાં જોવામાં આવતી નથી. . મનુષ્ય શરીર અનિત્ય છે. હમેશાં સ્થિર રહેવાવાળું નથી, એ પ્રમાણે વનસ્પતિશરીર પણ અનિત્ય છે. કેમકેતેની આયુષ્યની સીમા છે. વનસ્પતિશરીરની ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષની છે.
મનુષ્ય શરીર આશાશ્વત છે-આવી ચિમરણું પ્રતિક્ષણ થતું રહે છે, તેમ