________________
५९२
भाचाराम मति गतं प्रत्येकम् , प्रत्येकं शरीरं येषां ते प्रत्येकशरीराः । प्रत्येकनामकर्मोदयत्रशादेकैकस्य जीवस्य शरीरमौदारिकं चैक्रियं वा पृथक् पृथग् भवति । एवम्भूता जीवा प्रत्येकशरीरा उच्यन्ते । नारकदेवमनुप्याः, द्वीन्द्रियादयः, पृथिव्यादयः, वृक्षगुच्छादिघनस्पतयश्च मत्पेकशरीरिणः सन्ति । इमे प्रत्येकाः प्रत्येकजीवा अपि कथ्यन्ते ।
प्रत्येकशरीरा द्वादशविधा:-क्ष-गुच्छ-गुल्म-लता-बल्ली-पर्वग-तृण-वलयहरिती-पधि-जलरुह-कुहपभेदात् ।
तत्र वृक्षा द्विविधाः-एकास्थिकाः (एकवीजकाः) बहवीजकाय । तत्रैकास्थिका अनेकविधा:-निम्याम्रजम्यकौशम्यादयः । बहुवीजका अप्यनेकविधा:
एक-एक जीवसंबंधी शरीर प्रत्येकशरीर कहलाता है । प्रत्येकनामकर्म के उदय से एक-एक जीव के शरीर औदारिक और वैक्रिय अलग-अलग होता है। ऐसे अलग-अलग शरीर वाले जीव प्रत्येकशरीर कहलाते हैं-नारक, देव, मनुष्य द्वीन्द्रिय आदि, पृथ्वीकाय आदि तथा वृक्ष, गुच्छ आदि वनस्पतिजीव प्रत्येक शरीरी हैं। इन्हें प्रत्येक और प्रत्येकाव भी कहते हैं।
प्रत्येकशरीरी वनस्पतिकाय बारह प्रकार के हैं-वृक्ष, गुच्छ गुल्म, लता, वल्ली, पर्वग, तृण, वलय, हरित, औषध, जलरुह और कुहण |
इनमें वृक्ष दो प्रकार के हैं-एकास्थिक अर्थात् एक बीज वाले और. बहु. बोजक अर्थात् बहुत बीजो वाले । एक बीज वाले नीम, आम, जामन और कौशम्ब आदि अनेक प्रकार के हैं । बहुबीजक भी अनेक प्रकार के हैं । जैसे अस्थिक, तिन्दुक,
શરીર પ્રત્યેક શરીર કહેવાય છે. પ્રત્યેકનામકર્મના ઉદયથી એક-એક જીવના શરીર ઔદરિક અને વિક્રિય અલગ-અલગ હોય છે. એવા અલગ-અલગ શરીરવાળા જીવ પ્રત્યેક શરીર કહેવાય છે. નારક, દેવ, મનુષ્ય, હીન્દ્રિય આદિ. પૃથ્વીકાય આદિ તથા વૃક્ષ, ગુચ્છ આદિ વનસ્પતિજીવ પ્રત્યેક શરીર છે. તેને પ્રત્યેક અને પ્રત્યેક જીવ પણ કહે છે.
પ્રત્યેક શરીરી વનસ્પતિકાય બાર પ્રકારના છે-વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલી, પર્વગ, તૃણ, વલય, હરિત, ઔષધ, જલહ અને કુહણ.
એમાં વૃક્ષ બે પ્રકારના છે-એકાસ્થિ અર્થાત્ એક બીજવાળા, અને બસ્થિક અર્થાત ઘણાંજ બીજવાળાં. એક બીજવાળા-લીંબડે, આંબે, જાંબુ અને કૌશલ્બ, આદિ અનેક પ્રકારના છે. બહુબીજક એટલે ઘણા બીજવાળા પણ અનેક પ્રકારના છે. જેમકે -