SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ५. १ वनस्पतिसचित्तता ५९१ वृक्षलतादयः संकोचमापद्यन्ते, स्तुतिवाक्यैश्च प्रवर्धन्ते, विकसन्ति चेति वनस्पतीनां सचेतनले नास्ति केपाश्चिद् विवादः । ये तु मृमा वनस्पतिकायास्ते पशुपा नैव दृश्यन्ते, अतस्तेषां सचित्तत्वं भगवद्वचनमात्रावगम्यमिति तत्रापि श्रद्धा करणीयैव । प्ररूपणाद्वारम्वनस्पतिजोवा द्विविधाः-सक्ष्मवादरभेदात् । सक्ष्माः सर्वलोके कज्जलपिकावत् संभृताः । बादरास्तु लोकैकदेशे सन्ति । सूक्ष्माः पर्याप्तापर्याप्तभेदाद्विविधाः । चादरा द्विविधा:-प्रत्येकशरीर-साधारणशरीरभेदात् । एकमेकं जीवं संकोच को प्राप्त होते हैं और प्रशंसा करने से बढते, हैं और फूलते हैं अतः वनस्पति की सचित्तता में अब किसी को भी विवाद नहीं है। सूक्ष्म वनस्पतिकाय के जीव आँख से नहीं दिखाई देते । भगवान् के वचनों से हो जाने जा सकते हैं। उन पर श्रद्धा रखनी चाहिए। प्ररूपणाद्वारवनस्पतिकाय के नीव दो प्रकार के हैं-सूक्ष्म और चादर । सूक्ष्म जीव समस्त लोकाकाश में काजल की कुप्पी की तरह भरे हुए हैं। यादर जीव लोक के एक-एक भाग में होते हैं । सूक्ष्म जीवों के भी दो भेद हैं--पर्याप्त और अपर्याप्त । बादर जीव प्रत्येकशरीर और साधारणशरीर के भेद से दो प्रकार के हैं। સંકેચને પ્રાપ્ત થાય છે અને પ્રશંસા કરવાથી લે છે અને ખિલે છે એ કારણથી વનસ્પતિની સચિત્તતામાં હવે કઈને પણ વિવાદ નથી. સૂક્ષમ વનસ્પતિકાયના જીવ નેત્રથી જોઈ શકાતા નથી. તે ભગવાનના વચનથી જ જાણી શકાય છે. તેના પર શ્રદ્ધા રાખવી જોઈએ. વનસ્પતિકાયના જીવ બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અને બાદર, સૂમ જીવ સમસ્ત લોકાકાશમાં કાજલની કુપીની પ્રમાણે ભરેલા છે. બાદર છવ લોકના એક-એક ભાગમાં હોય છે. સૂક્ષ્મ જીના પણ બે ભેદ છે. (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. બાદર છવ પ્રત્યેક શરીર અને સાધારણશરીરના ભેદથી બે પ્રકારના છે. એકએક જીવ સમ્બન્ધી
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy