________________
-
आचारासूत्रे अग्नि निमित्तीकृत्य ज्ञानावरणीयायष्टविधकर्मबन्धनिबन्धनसावधव्यापारस्तेन, इमम्अनिकायं विहिंसन्ति ।
___ अनिकायहिंसायां प्रवृत्ताः खलु पजीवनिकायस्पं लोकं सर्वमेव विहिसन्तीत्याह-' अनिशस्त्र'-मित्यादि। अग्निशस्त्रम् अग्न्युपमर्दक शस्त्रम् , तद पूर्वोक्तप्रकार द्रव्यभावभेदभिन्न समारममाणा: अग्निकार्य प्रति व्यापारयन्तः अन्यान् साथ विहिंसन्ति । . इह बहुविधा द्रव्यलिगिनो विद्यन्ते. यथा-'वयं पञ्चमहाव्रतधारिणः सर्वारम्भपरित्यागिनः पड्जीवनिकायरक्षका अनगाराः स्मः इति वदन्तो दण्डिशाक्यादयः सन्ति । ते चात्मानमनगार प्रवदमाना नानगारगुणेपुलेशतोऽपि प्रवर्तन्ते। आरंभ कर के अर्थात् अग्नि के निमित्त से ज्ञानावरण आदि आठ कर्मों का फारणभूत सावध व्यापार कर के अग्निकाय की हिंसा करते हैं ।
___ अग्निकाय की हिंसा में प्रवृत्त पुरुष पटकायरूप समस्त जीवों की हिंसा करते हैं। यही बतलाते हैं-अग्नि का घात करने वाले द्रव्यशन और भावशस्त्र का अग्नि के विषय में प्रयोग करने वाले अग्निकाय के अतिरिक्त अन्य पृथ्वीकाय आदि स्थावरों की तथा द्वीन्द्रिय त्रस जीवों की हिंसा करते हैं।
संसार में बहुत से द्रव्यलिङ्गो हैं । ' हम पञ्चमहायतधारी, समस्त आरंभ का त्याग करने वाले और पट्काय के रक्षक अनगार हैं । इस प्रकार कहने वाले दंडी शाक्य आदि हैं। वे अपने को अनगार कहते हुए भी लेशमात्र भी अनगार के गुणों में प्रवृत्ति नहीं करते। આરંભ કરીને અર્થત અગ્નિના નિમિત્તથી જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના કારણુભૂત સાવધ વ્યાપાર કરીને અગ્નિકાયની હિંસા કરે છે.
અનિકાયની હિંસામાં પ્રવૃત્ત પુરુષ પટકાયા૫ સમસ્ત જીવોની હિંસા કરે છે. એજ બતાવે છે-અનિનો ઘાત કરવાવાળા-દ્રવ્યશસ્ત્ર અને ભાવશઅને અનિતા વિષયમાં પ્રયોગ કરવાવાળા અગ્નિકાય સાથે બીજા પૃથ્વીકાય આદિ સ્થાવરની તથા કીન્દ્રિય આદિ ત્રસ જીવોની હિંસા કરે છે.
સંસારમાં ઘણાંજ દ્રવ્યલિંગી છે. “અમે પંચમહાવ્રતધારી સમસ્ત આરંભ ત્યાગ કરવાવાળા અને પકાયના રક્ષક અણગાર છીએ.’ આ પ્રકારે કહેવાવાળા દંડી શાક્ય આદિ છે. તે પિતાને અણુગાર કહેતા થકા પણ લેશમાત્ર અશુગારના ગુણોમાં પ્રવૃત્તિ કરતા નથી.