________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.४ सू. १ अग्निकायसिद्धिः
लक्षणद्वारम्-- ननु तेजस्कायजीवाः सन्तीत्यत्र कि मानम् ? उच्यते-अङ्गारादयो जीवशरीराणि, छेधत्वाद् , दृश्यत्वाद् , करचरणादिसमुदायवत् ।
___अङ्गारादीनां प्रकाशपरिणामः आत्ममयोगाविर्भूतः शरीरस्थलाद , खद्योतदेहपरिणामवत् । यथा-रजन्यादौ विशिष्टकाले माणिविशेषस्य खद्योतस्य देहपरिणामो जीवप्रयोगविशेषाद् भवति, एवमगारादीनामपि प्रकाशपरिणामः । यद्वा-अङ्गारादीनाम्मा आत्मसंमयोगपूर्वकः, शरीरस्थत्वात् , ज्वरोप्मवत् ।
लक्षणद्वारशङ्का--तेजस्काय के जीवों के अस्तित्व में क्या प्रमाण है ?
समाधान-अंगार आदि, जीव के शरीर हैं, क्यों कि वह छेय हैं, मेध है और दृश्य हैं, जैसे हाथ-पैर आदि का समूह ।
अथवा--अंगार आदि की प्रकाशरूप पर्याय, आत्मा के प्रयोग से उत्पन्न हुई है। श्यों कि वह शरीर में स्थित है, जैसे-जुगनू के शरीर की पर्याय, जैसे रात्रि वगैरह खास समय में जुगनू नामका प्राणी का शरीरपरिणाम (चमकना) जीव के प्रयोग से प्रकट होता है, उसी प्रकार संगार आदि का प्रकाशरूप परिणाम भी आत्मा के व्यापार से ही उत्पन्न होता है।
अथवा---अंगार आदि की गर्मा आत्मा के व्यापार से उत्पन्न होती है, क्यों कि वह शरीर में है, जैसे ज्वर की गर्मी. वर की गर्मी जीव से युक्त शरीर में ही उत्पन्न होती है,
લક્ષણ
શકા-તેરકાયના જીવોના અસ્તિત્વ હોવાપણા)માં શું પ્રમાણ છે?
સમાધાન–અંગાર આદિ જીવનાં શરીર છે. કેમકે તે છેદ્ય છે, ભેદ્ય છે, અને દસ્ય છે. જેમકે હાથ, પગ આદિને સમૂહ.
અથવાઅંગાર આદિની પ્રકાશરૂપ પર્યાય આત્માના પ્રયોગથી ઉત્પન્ન થઈ છે, કારણકે તે શરીરમાં સ્થિત છે. જેવી રીતે-જુગનુ (આગિયા નામના પ્રાણીના શરીરની પર્યાય. જેમ રાત્રી વગેરે ખાસ સમયમાં જુગનુ (આગીઓ)નામક પ્રાણીનો શરીર–પરિણામ (ચમ) જીવના પ્રગથી પ્રગટ થાય છે. તે પ્રમાણે અંગાર આદિના પ્રકાશ પરિણામ પણ આત્માના વ્યાપારથી જ ઉત્પન્ન થાય છે.
અથવા–અંગાર આદિની ગરમી આત્માના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. કારણકે તે શરીરમાં છે. જેમકે જવર–તાવની ગરમી. જવરતાવની ગરમી જીવથી યુક્ત શરીરમાં જ