________________
५१८
टीका
w
सः = विज्ञाताक्कायस्वरूपोऽहं त्रवीमि यथा साक्षाद् भगवतः सकाशान्मया श्रुतं तथा कथयामीत्यर्थः । उदकनिश्रिताः जलरूपं कायमाश्रित्य वर्त्तमानाः अप्कायिका इत्यर्थः प्राणाः = प्राणिनः सन्ति । तथाऽने के = दीन्द्रियादयः नानाविधाः जीवा नीलगु - पूतरक - मत्स्यादयः उदकनिश्रिताः उदकावस्थिताः सन्ति । देहलीदीपन्यायेनोदकनिश्रिता इत्यस्योभयत्रान्वयः अनेनोदकं सचित्तमनेकजीवाधिष्ठितं चेति प्रतिबोधितम् ।
Į
"
आचाराङ्गसूत्रे
आवश्यक है
---
टीकार्थ - अकाय के स्वरूप का ज्ञाता मैं कहता हूँ । जैसा कि भगवान् से मैने सुना है कि - अपूकाय को आश्रित करके रहे हुए अपकायिक प्राणी हैं, तथा अनेक द्वीन्द्रिय आदि नाना प्रकार के जीव नीलंगु, पूरतक, मत्स्य आदि भी जल में रहे हुए हैं । उदकनिश्रिताः -- ' जलकाय के आश्रित' यह पद देहली - दीपकन्याय से दोनों ओर जोड लेना चाहिए । यहाँ इतना समझ लेना का शरीर जल ही है, जब कि जल में रहने बाले त्रस आदि होता है, फिरभी वे जल ही में रहते हैं और जल की विराधना करनेसे उन त्रस आदि जीवों को भी विराधना होती है । जहाँ जलकाय है वहाँ सभी काय के जीव होते हैं ।
जीवों का शरीर भिन्न
कि - जलकाय के जीवों
ટીકા—અપ્લાયના સ્વરૂપને જાણનાર હું કહું છું. જેવી રીતે કે મે’ ભગવાન પાસેથી સાંભળ્યું છે કે અખાયને આશ્રિત--આશ્રય કરીને રહેલા અપ્કાયના જીવેા છે. તથા અનેક દ્વીન્દ્રિય આદિ નાના પ્રકારના જીત્ર નીલગુ. પૂરતક, મત્સ્ય આદિ પણ सभां रहेला छे. 'उदक निश्रिताः' '०४सायने माश्रित' या यह हेडसी - द्वीप--न्यायथी બન્ને બાજુ જોડી લેવું જોઈએ.
અહિં એટલું સમજી લેવું આવશ્યક છે કે–જલકાયના જીવાનાં શરીર જલજ છે. જ્યારે કે જલમાં રહેવાવાળા ત્રસ આદિ જીવના શરીર ભિન્ન-જૂદાં હોય છે. તે પશુ તે જલમાંજ રહે છે, અને જલની વિરાધના કરવાથી તે ત્રસ આદિ જીવાની પણ વિરાધના થાય છે. જ્યાં જલકાય છે ત્યાં તમામ કાયના જીવ હાય છે.
+