________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ २.२ श्रद्धास्वरूपम् सामर्थ्यान्न पुनर्ग्रन्थिबन्धनं भवति, यथा जातवेधो मणिः कश्चिद्रजसा परिपूरितेऽपि स्त्रे न पूर्वावस्थां प्राप्नोति, तथैव संस्पृष्टसम्यक्त्वो जीवः कथञ्चित्सम्यक्त्यापगमे पश्चात्तीवरागद्वेपपरिणाममाप्तावपि न पुनर्गन्धिरूपेग कर्म वनाति ।
___ यथा जन्मान्धस्य कथञ्चिचक्षुःप्राप्तौ सत्यां यथावस्थितपदार्थसार्थावलोकनेन, यथा च महाव्याधिजनितदुरन्तघोरवेदनासमानान्तस्य तद्वयाध्यपगमे महान् प्रमोदो जायते तथा भन्यस्यानिटत्तिकरणवलेन वीतरागोपदिष्ट
जीव को श्रद्धा की अयन्त विशुद्ध शक्ति प्राप्त हो जाती है, अत एव फिर कभी ग्रंथिबंध नहीं होता। किसी मशि में एक बार छेद कर दिया जाय और कालान्तर में उस में धूल भर जाय तो भी वह छेद पहले की भाति नहीं होता। इसी प्रकार एकवार सम्यक्त्व प्राप्त कर लेने वाला जीव सम्यत्व के नष्ट हो जाने पर भी बाद में तीन राग-देपरूप परिणामों की प्राप्ति होने पर भी ग्रंथि के रूप में कर्मा का बंध नहीं करता।
जैसे जन्म से अंधे को किसी उपाय से आंख मिलने पर पदार्थों का असली स्वरूप देखकर अत्यन्त हर्ष होता है, अथवा जैसे किसी महान् रोग से होने बाली घोर वेदना से पीडित पुरुप के रोग हट जाने पर महान् हर्ष होता है, उसी प्रकार भव्य-जीव को अनिवृत्तिकरण के बल से भगवान् वीतराग द्वारा कथित यथार्थ
જીવને શ્રદ્ધાની અત્યન્ત વિશુદ્ધ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે, એટલા માટે ફરી કઈ વખત ગ્રંથિબંધ થતો નથી. કોઈ મણિમાં એક વખત છિદ્ર–કાણું પાડયાં પછી કાલાન્તરમાં તે છિદ્રમાં કદાચ ધૂળ ભરાઈ જાય તો પણ તે છેદ પ્રથમ પ્રમાણે થતો નથી. આ પ્રકારે એકવાર સભ્યત્વ પ્રાપ્ત કરી લેવાવાળા જીવ, સમ્યકત્વને નાશ થવા છતાં પણ પછીથી તીવ્ર રાગ-દ્વેષ રૂપ પરિણામોની પ્રાપ્તિ થવા છતાંય પણ ગ્રંથિના રૂપમાં કર્મોને બંધ કરતા નથી.
જેવી રીતે જન્મથી આંધળાને કેઈપણ ઉપાયથી નેત્ર મળી જતાં પદાર્થોના અસલી સ્વરૂપને જોઈને અત્યંત હર્ષ થાય છે, અથવા જેમ કેઈમહાન રોગથી થવા વાળી મહાઘેર વેદનાથી પીડિત પુરૂષને રેગ નિવારણ થઈ જતાં તેને મહાન હર્ષ થાય છે. એ પ્રમાણે ભવ્ય જીવને અનિવૃત્તિના બળથી, ભગવાન વીતરાગદ્વારા કથિત