________________
भाचाराङ्गसूत्रे
देशविरतिसर्वविरतिरूपस्य
परिणामद्वयस्योत्पत्तेर्विधा
तकत्वात् प्रत्याख्यानावरणीया उच्यन्ते, न तु विद्यमानस्य प्रत्याख्यानस्य
विघातकतयेति तत्त्वम् |
३६२
प्रत्याख्यानस्य
1
एवं संज्वलन पायाः क्रोधादयश्चत्वारः ४ । समस्त सावद्ययोगविरतं संयमतमपि यति दुःसहपरिपदसंपाते संज्वलयन्ति = मालिन्यमापादयन्ति - इति संज्वलनाः । (१६) |
दृष्टान्ता
अ प्रत्याख्यानावरणीयकपायचतुष्टये उच्यन्ते - क्रोधस्यतडागभूमिराजिः, मानस्यास्थिस्तम्भः, मायायाः मेपशुङ्गः, लोभस्य कर्दमरागः ।
देशविरति और सर्वविरतिरूप प्रत्याख्यान की उत्पत्ति का घातक होने से इसे प्रत्याख्यानावरणीय कहते हैं, पहले से विद्यमान प्रत्याख्यान का घातक होने से नहीं ।
इसी प्रकार क्रोध आदि चार संज्वलन कपाय हैं । सब प्रकार के सावध योग से निवृत्त संयम में लीन मुनि को दुःसह परीपह उपस्थित होने पर जलाने वाला अर्थात् मलिनता उत्पन्न करने वाला कषाय संज्वलन कहलाता है ।
अप्रत्याख्यानावरणीयकपायचौकडी के दृष्टान्त बतलाते हैं - क्रोध का दृष्टान्त तडागभूमिराजि है, अर्थात् तालाव की भूमि फटने से उत्पन्न होनेवाली दरार के समान यह क्रोष होता है । मान का उदाहरण हड्डीका स्तंभ है । मायाका उदाहरण मेढाका सींग है और लोभ का दृष्टान्त गाडी का ओंगन ( गाडी के पैये में दिये हुए तेल का कीटा ) है |
દેશવરતિ અને સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનની ઉત્પત્તિનું ઘાતક હાવાથી તેને પ્રત્યાખ્યાનાવરણીય કહે છે, પહેલાથી વિદ્યમાન પ્રત્યાખ્યાનનું ઘાતક હાવાથી નહિ.
એ પ્રમાણે ક્રોધ આદિ ચાર સંજ્વલન કષાય છે, સ પ્રકારના સાવદ્ય ચેાગથી નિવૃત્ત, સૌંયમમાં લીન મુનિને દુસ્સહ પરીષહે આવી પ્રાપ્ત થતાં જલાવવાવાળા અર્થાત્ મલિનતા ઉત્પન્ન કરવાવાળા કષાય સજ્વલન કહેવાય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય–કષાય–ચેાકડીનું દૃષ્ટાન્ત ખતાવે છે ક્રોધનુ' દૃષ્ટાન્ત તલાવની ભૂમિરાજિ છે. અર્થાત્ તલાવની ભૂમિ ફાટવાથી ઉત્પન્ન થયેલી ફાટ-ચીરના સમાન એ ક્રોધ હેાય છે. માનનું ઉદાહરણ હાડકાંને સ્તંભ છે. માયાનું ઉદાહરણ ઘેંટાનાં સીંગ છે, અને લાભનું દૃષ્ટાન્ત ગાડીની મળી (ગાડીનાં પૈડાંમાં અપાયેલા તેલનું કીટ્ટુ) છે.