________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ २.५ कर्मवादिप्र० ३३९
कर्मणः फलप्रदानशक्तिल्पोऽयमनुभावो यत्कर्मनिष्ठस्तत्कर्मस्वभावानुसार फलं प्रयच्छति, न त्वन्यकर्मस्वभावानुसारम् । यथा-ज्ञानावरणीयकर्मणोऽनुभावस्तत्कर्मस्वभावानुरूपं ज्ञानावरणमेव तीनं मन्दं वा फलं समुत्पादयति, न तु दर्शनावरणीय-वेदनीयादि-कर्मप्रकृत्यनुसारं दर्शनावरणं सुखदुःखानुभवादिरूपं फलम् । एवं दर्शनावरणीयकर्मणोऽनुभावस्तीवमन्दादिरूपेण दशनावरणमेव फलं ददाति, न तु ज्ञानावरणादिरूपमन्यकर्ममकृत्यनुसारम् ।
अनुभाववन्धस्य चायं कर्मप्रकृत्यनुरूपेणैव फलदाननियमोऽपि ज्ञाना
कर्म का फलदान-शक्तिरूप अनुभाव जिस फर्म में रहता है वह कर्मः अपने स्वभाव के अनुसार ही फल देता है-दूसरे कर्म के स्वमाव के अनुसार नहीं। जैसे ज्ञानावरणीय कर्म का अनुभाव ज्ञानावरणीय के स्वभाव के अनुसार ही होता है अर्थात् वह तीन या मन्द रूप में ज्ञान का आच्छादन ही करता है । उस से दर्शनावरणीय या वेदनीय कर्म की प्रकृति के अनुसार दर्शन का आवरण अथवा सुख-दुःख का वेदन नहीं होता । इसी प्रकार दर्शनावरणीय कर्म का अनुभाव तीत्र या मन्द रूप में दर्शन का आवरण करना ही है, ज्ञान का आवरण करना या अन्य कर्मप्रकृति के अनुसार फल देना नहीं।
अनुभाववन्ध का अपनी कमप्रकृति के अनुसार फल देने का यह नियम ज्ञानावरणीय आदि आठ मूलप्रकृतियों में ही लागू होता है; उत्तरप्रकृतियों के लिए
કર્મના કલદાનશક્તિરૂપ અનુભાવ જે કર્મમાં રહે છે, તે કર્મ પિતાના સ્વભાવ પ્રમાણે જ ફલ આપે છે, બીજા કર્મના સ્વભાવ પ્રમાણે નહિ. જેવી રીતે કેજ્ઞાનાવરણીય કર્મના અનુભાવ જ્ઞાનાવરણયના સ્વભાવના પ્રમાણેજ હેય છે, અર્થાત-તે તીવ્ર અથવા મંદરૂપમાં જ્ઞાનનું જ અચ્છાદન કરે છે, તેનાથી દર્શનાવરણીય અથવા વેદનીય કમની પ્રકૃતિ અનુસાર દર્શનનું આવરણ અથવા સુખ-દુઃખનું વેદન થતું નથી. એ પ્રમાણે દર્શનાવરણીય કર્મને અનુભાવ તીવ્ર અથવા મદરૂપમાં દર્શનનું આવરણ કરવું તેજ છે, પરંતુ જ્ઞાનનું આવરણ કરવું અથવા અન્ય કર્મ પ્રકૃતિ અનુસાર ફળ આપવું તે નથી.
અનભાવ બંધને પિતાની કમપ્રકૃતિના અનુસાર ફળ.આપવાને આ નિયમ જ્ઞાનાવરણીય આદિ આઠ મૂલપ્રકૃતિએામાંજ લાગુ થાય છે, પરંતુ ઉત્તર પ્રવૃતિઓ માટે