________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ सू.५ कर्मवादिम०
३३५ जघन्य स्थिविरप्टमुहूर्तप्रमाणा। ज्ञानावरणीय-दर्शनावरणीय-मोहनीया-ऽऽयुष्याऽन्तरायकर्मणां जघन्यस्थितिरन्तर्मुहूर्तप्रमाणा।
ज्ञानावरणीय - दर्शनावरणीय - वेदनीयाs - न्तरायकर्मणामुत्कृष्टस्थितिः त्रिंशत्सागरोपमकोटीकोटयः, मोहनीयकर्मणः सप्ततिसागरोपमकोटीकोटयः स्थितिरुत्कृष्टा । नाम-गोत्र-कर्मणोविंशतिसागरोपमकोटीकोटयः स्थितिरुत्कृष्टा । आयुप्यकर्मणत्रयस्त्रिंशत्सागरोपमप्रमाणा स्थितिरुत्कृप्टा। मध्यमा स्थितिस्त्वसंख्यातप्रकारा, कपायपरिणामतारतम्येन तस्या असंख्यातमेदात् ।
आठ मुहूर्त की है, ज्ञानावरणीय, दर्शनावरणीय, मोहनीय, आयु और अन्तराय कर्म की जघन्य स्थिति अन्तमुहूर्त की है।
चानावरणीय, दर्शनावरणीय, वेदनीय, और अन्तराय कर्मों की उत्कृष्ट स्थिति तीस कोडा-कोडी सागरोपम की मोहनीय कर्म की सत्तर कोडा--कोडी सागरोपम की, नाम और गोत्र कर्म की वीस कोडा-कोडी सागरोपम की है। आयुण्य कर्म की तेतीस सागरोपम की है । मध्यम स्थिति असंख्यात प्रकार को है, कपायरूप परिणामों की हीनता और अधिकता के कारण उसके असंख्य प्रकार होते हैं।
स्थितिबन्धका कोष्टक टीका के अनुसार पृष्ट ३३६ से समझ लेना चाहिए ।
આઠ મૂહુર્તની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, આયુ અને અન્તરાય કર્મની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની છે.
જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, અને અન્તરાય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રિીશ કેડા-છેડી સાગરોપમની, મેહનીય કર્મની સીતેર (૭૦) કેડા-કેડી સાગરોપમની, નામ અને નેત્ર કમની વિશ કેડા–કેડી સાગરેપમની, આયુષ્ય કમની તેત્રીસ સાગરોપમની છે. મધ્યમ સ્થિતિ અસંખ્યાત પ્રકારની છે. કયાયરૂપ પરિણામોની હીનતા અને અધિકતાના કારણે તેના અસંખ્ય પ્રકાર થાય છે.
સ્થિતિબંધનું કેઇક ટીકાના અનુસાર પૃથ ૩૩૬થી સમજી લેવું જોઈએ.