________________
आचारातसूत्रे
(६) अकर्मवादिमतनिराकरणम्---
यः पुनरदृष्टं कर्म नास्तीति मन्यते स च नास्तिकः प्रष्टव्य:-अयमदृष्टाभावः किम् अप्रत्यक्षत्वात्, विचारक्षमत्यात्, साधकाभावाद वा मन्यसे ?
,
अप्रत्यक्षत्वान्नादृष्टाभावः सिध्यति, यतस्तव यदप्रत्यक्षं तन्नास्तीति स्वीकारे त्वदीय पितामहादेरप्यभावः स्यात् तस्य त्वज्जन्मतः पूर्वमेवातीतत्वेन तवाप्रत्यक्षत्वात् । तथा च भवन्मते पितामहादेरतीवकालिकसत्ताया अभावेन भवतोऽपि सत्ता कथमुपपद्येत ? 1
३१८
(६) अकर्मवादी के मत का निराकरण---
जो नास्तिक यह मानता है कि-अदृष्ट कर्म का सद्भाव नहीं है, उससे पूछना चाहिए कि तुम अदृष्ट के अभाव को क्यों मानते हो ? प्रत्यक्ष न होने से, विचार को सहन न करने से अर्थात् विचारके योग्य नहीं होने से, या साधक प्रमाणों का अभाव होने से अदृष्ट का अभाव कहते हो ? प्रत्यक्ष न होने मात्र से अदृष्ट का अभाव तुम्हें प्रत्यक्ष नहीं दिखाई देता वह होता ही नहीं है,
सिद्ध नहीं हो सकता । जो ऐसा मान लिया जाय तो तुम्हारे पितामह आदि का भी अभाव हो जायगा । वह तुम्हारे जन्म से पहले ही गुजर चुके हैं, अतः तुम्हें प्रत्यक्ष दिखाई नहीं दे सकते। ऐसी अवस्था में तुम्हारे पितामह आदि की भूतकालीन सत्ता का अभाव होजाने के कारण तुम्हारी सत्ता भी खतरे में पड जायगी ।
(१) सर्भवादीना भतनु निशःश्णु
જે નાસ્તિક એવું માને છે કેઃ-અદ્રષ્ટ કર્મને સદ્ભાવ (અસ્તિત્વ) નથી, તેમને પૂછવું જોઈ એ કેતમે અષ્ટને અભાવ શા માટે માના છે ? પ્રત્યક્ષ નહી હોવાથી, વિચારને સહન નહીં કરવાથી અર્થાત્ વિચારવાચેાગ્ય નહિ હાવાથી, અથવા સાધક પ્રમાણે ના અભાવ હાવાથી અદૃષ્ટને અભાવ કહે છે ?
પ્રત્યક્ષ નહી હાવા માત્રથી અષ્ટના અભાવ સિદ્ધ થઈ શકતા નથી, જે વસ્તુ તમને પ્રત્યક્ષ જેવામાં ન આવે તે વસ્તુ હોયજ નહીં, એ પ્રમાણે જે માની લેશે તા તમારા પિતામહ (બયને આપ) આદિને અભાવ થઈ જશે, કારણ કે તે તમારા જન્મતા પહેલાજ ગુજરી ગયા છે તેથી તમને તે પ્રત્યક્ષ વામાં આવતા નથી, એવી અવસ્થામાં તમારા પિતામહ આદિની ભૂતકાલીન સત્તાને અભાવ થઈ જવાથી तभारी सत्ता पक्षु मतराभां (प्रभां ) घडी थे.