________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. कर्मवादिम०
३०५ ननु अभ्रादिवत् कर्मपुद्गलानां विचित्रपरिणतिस्वीकारे वाह्यमिदं शरीरमेव मुखदुःखादिनानारूपवया विचित्रपरिणामं करोतीत्येव मन्यतां, किं पुनस्तद्वैचित्र्यहेतुभूतस्य कर्मणः परिकल्पनया, स्वभावात एव सर्वस्यापि पुद्गलपरिणामवैचित्र्यस्य सिद्धत्वादिति चेत्, अवधेहि
अभ्रादेरिव शरीरस्य सुखदुःखादिविचित्रपरिणामाङ्गीकारे यदि परितोपमेपि, तर्हि कर्मापि ननु तनुरेव, सेयं कर्मतनुरतनुते विचित्रपरिणाममित्यहि । जीवेन सहातिसंश्लिष्टत्यादतीन्द्रियत्वाचाभ्यन्तरं सक्ष्मं च कार्मणं शरीरम् , औदारिकं तु बाह्यं स्थूलमित्येतावानेव द्वयोः शरीरयोविंशेपो दृश्यते ।
शंका-अभ्र--मेध आदि के समान कर्मपुद्गलों का विचित्र परिणमन स्वीकार करते हो तो यह क्यों नहीं मान लेते कि बाह्य शरीर ही सुख-दुःख आदि नाना रूपों में विचित्र परिणमन करता है, कर्म को इस विचित्रता का कारण मानने से क्या लाभ है ?, पुद्गलों की सारी विचित्रता स्वभाव से ही सिद्ध है।
समाधान-अभ्र आदि के समान शरीर का ही सुख-दुःख आदि विचित्र परिणमन अङ्गीकार करने में आप को सन्तोष मिलता है तो कर्म भी तो शरीर ही है,
और वही कर्मशरीर विचित्र परिणमन करता है, ऐसा समझ लीजिए । जीव के साथ घनिष्ट सम्बन्ध होने के कारण और अतीन्द्रिय होने के कारण कर्मशरीर आभ्यन्तर
और सूक्ष्म कहलाता है, तथा औदारिक शरीर बाह्य और स्थूल है । बस इतना ही दानों शरीरों में अन्तर है।
કે–અશ્વ (મેઘ) આદિના સમાન કર્મ પુદગલનું વિચિત્ર પરિણમન સ્વીકાર કરે છે તે પછી, બાહ્ય શરીર જ સુખ–દુઃખ આદિ નાના રૂપમાં વિચિત્ર પરિણમન કરે છે એમ શા માટે માનતા નથી ? કમને એ વિચિત્રતાનું કારણ માનવાથી શું લાભ છે , યુદ્ગલેની પરિણમનની તમામ વિચિત્રતા સ્વભાવથી જ સિદ્ધ છે.
સમાધાન–મેઘ આદિના સમાન શરીરનું પણ સુખ દુખ આદિ વિચિત્ર પરિણમન અંગીકાર કરવામાં આપને સંતોષ મળે છે તે કર્મ તે શરીરજ છે, અને તે કર્મ-શરીર વિચિત્ર પરિણમન કરે છે, એ પ્રમાણે સમજી લ્યો. જીવની સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે અને અતીન્દ્રિય હોવાના કારણે કર્મ–શરીર આત્યંતર અને સુમિ કહેવાય છે,
તથા ઔદારિક શરીર બાહા અને–સ્થૂલ છે. એટલું જ એ બે શરીરમાં અન્તર છે. ..... मा.-३९