________________
३०
" आचारागसूत्रे वरणीयाद्यप्राविधकर्मैव नरकादिचतुर्गतिभ्रमणकारणतया विजानाति । ज्ञानावरणीयादिकर्मवन्धादेव हि जीवाचतुर्विधासु गतिषु परिभ्रमन्तः सम्यग्ज्ञानचारित्रमाप्तिमन्तरेण संसारदावाग्निपतितमात्मानं समुद्धत्तुं न प्रभवन्ति । एवं कर्मबन्धवेदी भव्यः कर्मवादी योद्धव्य इत्यर्थः।।
(१) कर्मस्वरूपम्अत्र कर्मप्रसङ्गेन तत्स्वरूपं निरूप्यते
जीवेन मिथ्यात्वादिहेतुभिः क्रियते यत् , तत् कर्म । यथा तप्तायोगोलकः सलिले निक्षिप्तः सन् सर्वतः सलिलमाकर्पति तथाऽनादिमिथ्यात्वाआदि आठ कर्मों को हो नरक आदि चार गतियों में भ्रमण का कारण जानता है । ज्ञानावरणीय आदि कर्मों के बन्ध के कारण ही जीव चार गतियों में परिभ्रमण करते हुए सम्यग्ज्ञान और चारित्र की प्राप्ति के विना संसाररूपी दावानल में पड़े हुए आत्मा का उद्धार करने में समर्थ नहीं होते । इस प्रकार कर्मबन्ध के वेत्ता (जाननेवाले) भन्यजीव कर्मवादी कहलाते हैं।
(१) कर्मका स्वरूपकर्म का प्रसङ्ग होने से उसके स्वरूप का निरूपण करते है:. जीव के द्वारा मिथ्यात्व आदि कारणों से जो कियाजाय वह कर्म हैं। जैसेतपा हुआ लोहे का गोला जल में डाल दिया जाय तो वह सभी तरफ से जल को खींचता है, उसी प्रकार अनादिकालीन मिथ्यात्व आदि कारणों से आत्मा निरन्तर આદિઆઠકને જનરકઆદિચાર ગતિઓમાં ભ્રમણનું કારણ જાણે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના બંધના કારણથી જ જીવ ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતે થકે સમ્યજ્ઞાન અને ચારિન્દ્રની પ્રાપ્તિ વિના સંસારરૂપી દાવાનલમાં પડેલા આત્માનો ઉદ્ધાર કરવામાં સમર્થ થતો નથી. આ પ્રકારે કર્મબંધને જાણનાર ભવ્યજીવ કર્મવાદી કહેવાય છે.'
(१) भनु २५०५--- કમને પ્રસંગ હેવાથી તેના સ્વરૂપનું નિરૂપણ કરે છે – * જવારા મિથ્યાત્વઆદિ કારણથી જે કરવામાં આવે તે કર્મ છે. જેવી
અનિથી તપાવેલ લોઢાને ગાળો પાણીમાં નાખવામાં આવે તે તે ચારેય તરક પાણીને ખેંચે છે, તે પ્રમાણે અનાદિકાલીન મિથ્યાત્વ આદિ કારણથી આત્મા