________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मृ.५. आत्मवादिष०
कर्मवन्यापेक्षयाऽऽत्मना सह पुद्गलस्पैक्यरूपः संबन्धः, परन्तु लक्षणापेक्षया द्वयोमिन्नता प्रतीयते । तस्मादात्मन एकान्तेनाऽमूर्तत्वं नास्ति । इदमत्र तत्त्वम्-वन्धस्तु वस्तुतः पुद्गलस्य पुद्गलेन सह भवति; यथा पृथक् पृथक् पुद्गला रूक्षस्निग्धगुणाभ्यां परस्परं बन्धं प्राप्नुवन्ति तहद-आत्मना सह पूर्ववरैः कर्मपुद्गले सह नूतनकर्मपृगला निवध्यन्ते । आत्मनोऽसंख्यातमदेशेष्वेषां कर्मपुद्गलानामवगाहनं मवति । आत्मन एकैकमदेशेऽनन्तकर्मपुद्गलास्तिष्ठति । आत्मपदेशानां कर्मप्रगलानां चैकक्षेत्रेऽवगानरूप एव बन्धः । ईदृशोऽयं बन्यो नास्ति ।
कर्मबन्ध की अपेक्षा आमा के साथ पुद्गल का एकन्य-रूप-सम्बन्ध है, किन्तु लक्षणों से दोनो भिन्न-भिन्न प्रतीत होते हैं, इस लिए आमा में एकान्त अमूर्तता नहीं है। तात्पर्य यह है कि वास्तव में पुद्गलका बन्ध तो पुद्गल के साथ ही होता है, जैसे पृथक् पृथक् पुगल रुक्षता और स्निग्धता गुणों के कारण परस्पर बद्र हो जाते हैं, इस प्रकार आत्मा के साथ पहले से बंधे हुए कर्मपुद्गल के साथ नवीन कर्मपुटलों का बन्ध होता है, इन पुगलों को अवगाहना आत्मा के असंख्यात प्रदेशों में होती है। आत्मा के एक-एक प्रदेश में मनन्त पुद्गल रहते हैं। आत्मप्रदेश का और कर्म-पुदलों का पन्ध एकक्षेत्रावगाहन रूप ही है, जैसे एक पुद्गल दूसरे पुल के साथ स्निग्यता और रुक्षता गुण के कारण मिल कर ऊन्ध बन जाता है. वैसा आमा और पुद्गल का बन्ध नहीं होता। कर्म
કર્મ બંધની અપેક્ષા આત્માની સાથે પુગલને એકત્વ૫ સંબંધ છે, પરંતુ લક્ષણોથી બંને ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. એ કારણુથી એકાન્ત મૂત્તતા નથી. તાત્પર્ય એ છે કે – વાસ્તવમાં યુગલને બંધ તે પુદગલની સાથે જ થાય છે. પૃથ-પૃથક પુદ્ગલ રૂક્ષતા અને સ્નિગ્ધતા ગુના કારણે પરસ્પર બદ્ધ થઈ જાય છે. એ પ્રમાણે આત્માની સાથે પ્રથમથી બદ્ધ થયેલા (આત્માને પ્રથમ ગ્રેટેલા) કર્મ પુદગલની સાથે નવીન કર્મયુગલોને બંધ થાય છે. તે પુદગલોની અવગાહના આત્માના અસંખ્યાત પ્રદેશોમાં થાય છે. આત્માના એક એક પ્રદેશમાં અનન્ત પુદગલ રહે છે. આત્માના પ્રદેશ અને કર્મપુદ્ગલેને બંધ એકક્ષેત્રાવગાહન ૫ જ છે. જેવી રીતે એક પુદગલ બીજા પુદગલની સાથે સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણના કારણે મળીને સ્કંધ બની જાય છે, તેવી રીતે આત્મા અને પુદગલને બંધ થતું નથી. કર્મયુદંગલની અવગાહના આત્માની સાથે આ પ્રકારે અનાદિકાલથી ચાલી આવે છે