________________
२६४
Aramadoswa ma
आचाराने आत्मनो मिथ्यात्वेन सहानादिः सम्बन्धः। अनादिमिथ्यात्वजनितविभावपरिणामरूपरागद्वेषपरिणत्याऽऽत्मा संततायोगोलक इव सलिलं सर्वतोभावेन ज्ञानावरणीयादिकर्मदलं समाकृष्य स्वस्मिन् संयोजयति । ततोऽसौ वहिनाभ्योगालक इच, नीरेण क्षीरमिव तेन कर्मदलेनैक्यभावं प्राप्य मूर्त इव भवति, अत एव निश्चयनयेनाऽमूर्वोऽपि व्यवहारनयेनात्मा मूर्त इत्युच्यते । कर्मसम्बन्धोऽयमात्मनो च्यवहारनयत एव ।
का संयोग है। अत एव उसे पौगलिक कर्मों से संयुक्त कहते हैं। मिथ्यात्व के साथ आत्मा का अनादि सम्बन्ध है। अनादिकालीनमिथ्यात्वजनित विभाव--परिणतिरूप राग-द्वेष से आत्मा अपने समस्त प्रदेशो से ज्ञानावरण आदि के कर्मदलिकों को उसी प्रकार ग्रहण करता है, जैसे खूब तपा हुआ लोहे का गोला जल को ग्रहण करता है। अतः जैसे अग्नि और लोहगोलक एकमेक से हो जाते हैं, और दूध-पानी एक-मेक होया हुआ प्रतीत होता है, इसी प्रकार कर्मदलिको के साथ आमा एकमेक होकर मूर्त-सा हो जाता है। इस प्रकार निश्चयनय से अमूर्त होने पर भी व्यवहारनय से आमा मूर्त है। आत्मा
और कर्म का वह सम्बन्ध व्यवहारनय से ही समझना चाहिए । કર્મોની સાથે આત્માને સંગ છે. એ કારણથી તેને પૌગલિક કર્મોથી સંયુકત
ma
મિથ્યાત્વની સાથે આત્માને અનાદિ સંબંધ છે. અનાદિકાલીન મિથ્યાત્વથી ઉત્પન્ન વિભાવ-પરિણતિરૂપ રાગ-દ્વેષથી આત્મ પિતાના સમસ્ત પ્રદેશોથી જ્ઞાનાવરણ આદિના કમંદોને એવી રીતે ગ્રહણ કરે છે કે જેવી રીતે ખૂબ તપેલે લેહાને ગળ જલનું ગ્રહણ કરે છે. એટલે કે જેમ અગ્નિ અને લેહાને ગોળો એકમેક થઈ જાય છે, અને દૂધ-પાણ એકમેક થયેલા પ્રતીત થાય છે. તે પ્રમાણે કર્મ દલિની સાથે આત્મા એક-એક થઈને મૂત્ત જે થઈ જાય છે. આ પ્રમાણે નિશ્ચયનયથી અમૂર્ત લેવા છતાંય પણ વ્યવહારનયથી આત્મા મૂર્ણ છે. આત્મા અને કર્મને આ સંબંધ વ્યવહારનયથી જ સમજ જોઈએ.