________________
३५३
भचारात्सूत्रे
यद्वा - आत्मा सुकृतदुष्कृतकर्मणामकर्ता न भवति, सुकृतदुष्कृतकर्मफलरूपसुखदुःखानुभवात् । अकर्तुरात्मनः सुखदुःखानुभवो न युज्यते, तथा सति अतिमसंगात् । मुक्तानामपि सांसारिकगुखदुःखानुभवापत्तेः, अकर्तृत्वाऽविशेषात् ।
अनुभवितृत्वेन भोक्तृत्वसिद्धिः, भोक्तृत्वेन च कर्तृत्वसिद्धिः । यद्ययमात्मा कर्ता न भवेत्तदाऽनुभविताऽपि न भवेत् । न चानुभवितुः कर्तृत्वस्वीकारे मुक्तस्यापि कर्तृत्वमसङ्गः, इति वाच्यम्, मुक्तात्मनः साक्षिरूपेणानुभवसरवेऽपि द्रव्यभावकर्मरहितत्वादेव सांसारिक विषयमुखादिजनककर्मकर्तृत्वासंमवेनाकर्तृत्वात्,
अथवा - आत्मा सुकृत और दुष्कृतरूप कर्मों का अकर्ता नहीं है, क्यों कि वह अपने सुकृत और दुष्कृत कर्मों के फलस्वरूप सुख-दुःख का अनुभव करता है । आमा अकर्ता होता तो उसे सुख-दुःख का अनुभव नहीं होना चाहिए था । कर्ता न होने पर भी फल का भोक्ता मानने से गडबडी मच जायगी। फिर तो मुक्त जीवों को भी सांसारिक सुख और दुःख भोगना पडेगा, क्यों कि वे भी अकर्ता हैं ।
आत्मा अनुभव करने वाला होने के कारण भोक्ता सिद्ध होता है और भोका होने के कारण कर्ता सिद्ध होता है । आत्मा कर्ता न होता तो अनुभविता ( अनुभव करनेवाला ) भी न होता । ' अनुभव करनेवाले को कर्ता मानने पर मुक्तात्मा को भी कर्तापन का प्रसङ्ग आयगा ' ऐसा कहना उचित नहीं है, क्यों कि मुक्तात्माओं को साक्षीरूपसे अनुभव होने पर भी, द्रव्य-भाव को से रहित होने के कारण सांसारिक
અથવા આત્મા સુકૃત અને દુષ્કૃત-રૂપ કર્મોના અકર્તા નથી, કારણ કે તે પેાતાના સુકૃત અને દુષ્કૃત રૂપ કના ફલસ્વરૂપ સુખ-દુઃખના અનુભવ કરે છે. આત્મા અકર્તા હોત તે તેને સુખ-દુઃખના અનુભવ નહિ થવા જોઈએ. કર્તાન હાવા છતાંય પણ ફેલના ભાકતા હૈાવાથી ગડબડ થઈ જશે. ફરી તે મુકત જીવાને પણ સ'સારનું સુખ અને દુઃખ લાગવવુ' પડશે, કારણ કે તે પણ અકર્તા છે.
આત્મા અનુભવ કરવા વાળો હાવાથી ભેાકતા સિદ્ધ થાય છે, અને ભેકતા હાવાના કારણે કર્તા સિદ્ધ થાય છે. આત્મા કર્તા ન હોય તે અનુભવતા (અનુભવ કરવા વાળો) ન હોય. ‘અનુભવ કરવા વાળાને કર્તા માનવાથી મુતાત્માને પણું કર્તાપણાના પ્રસંગ આવશે,” એમ કહેવું તે ઉચિત નથી. કારણ કે મ્રુતાત્માઓને સાક્ષીરૂપ અનુભવથી હાવા છતાંય દ્રવ્ય, ભાષ કર્મોથી રહિત હોવાના કારણે તે
/