SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ आचारात्सूत्रे किच- आत्मा स्वस्य हितं कर्तुमन्यं नापेक्षते; स्वयमेव स्वहितसाधने क्षमः, अत एवात्मनः प्रभुत्वं सिध्यति, तस्मात् स्वहितमिच्छुना मोक्षप्राप्तिकारणीभूते तपःसंयमाराधने प्रवर्तितव्यम् । २५० (७) कर्तुवनिरूपणम् अयमात्मा - अदृष्टादिकर्मकरणात्, निश्चयन येन शुद्धभावकर्तृत्वात्, व्यवहारनयतो द्रव्यभावकर्मणा नोकर्मचारीरादीनां कर्तृत्वाच्च कर्तेत्युच्यते । आत्मैकान्तरूपेणाऽकर्तेति सांख्यमतमपाकर्तुमुक्तम् -' आत्मा कर्ते'ति । दूसरी बात यह है कि आत्मा अपना कल्याण करने में अन्य की अपेक्षा नहीं रखता । वह स्वकीय कल्याण- साधन में स्वयं समर्थ है। इसी से आत्मा का प्रमुख सिद्ध होता है । अतः आम हित के अभिलापी पुरुष को मोक्षकारणभूत तप और संयम की आराधना में प्रवृत्त होना चाहिए । (७) आत्माका कल यह आत्मा अष्ट आदि कर्म करने से, निश्चयनय की अपेक्षा शुद्ध भावों का कर्चा होने से; तथा व्यवहारनय से द्रव्यकर्म, भावकर्म तथा नोकर्म - बाह्यशरीर आदिका कर्ता होने से कर्ता कहलाता है, " 'आत्मा एकान्तरूप से अकर्ता है' सांख्य के इस मत का निराकरण करने के लिए आत्मा को कर्ता विशेषण लगाया है । બીજી વાત એ છે કે:-આત્મા પોતાનું કલ્યાણ કરવામાં મીજાની અપેક્ષા રાખતા નથી, તે પોતાના કલ્યાણુસાધનમાં પોતે જ સમય છે, તે કારણથી આત્માનું પ્રભુત્વ સિદ્ધ થાય છે. એ ક્ષરણથી આત્મહિતના અભિલાષી પુરૂષાએ મેાક્ષના કારણભૂત તપ અને સયમની આરાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. (१) आत्मानु उ- આ આત્મા અષ્ટ આદિ કર્મો કરવાથી, નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ ભાવાના કર્યાં હાવાથી તથા વ્યવહારનયી દ્રવ્યકમ, ભાવકમ તથા નાકમ-ખાદ્યશરીર આદિના કોં હાવાથી કર્તા કહેવાય છે. “ આત્મા એકાન્તરૂપથી અકત્તો છે.” સાંખ્યના આ મતનું નિરાકરણ કરવા માટે આત્માને કર્તા વિશેષણ આપ્યું છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy