________________
२४८
आचारास्त्रे
सोऽस्यास्तीति परिणामी । अनेन 'आत्मा कूटस्थ नित्यः' इति मर्त निराकृतम् । 'आत्मा कूटस्थ नित्यः' इति स्वीकारे पूर्वदशायां यथाविध आत्मा, तथाविध एव ज्ञानोत्पत्तिसमयेऽपि भवेत् तदा पूर्वमविज्ञातात्मा कथं पदार्थविज्ञाता स्यात्, प्रतिनियतस्वरूपस्यामच्युतिरूपता कौटस्थ्यमिति स्वीकारात् । यदि तदा पदार्थ - विज्ञातृत्व स्वीक्रियते तदा पूर्वमविज्ञातुर्विज्ञातृरूपत्वे परिणामापच्या तन्मते कौटस्थ्यभङ्गः । तस्मादात्मनः परिणामित्वमवश्यं स्वीकरणीयम् ।
3
(६) स्त्रनिरूपणम् -
अयमात्मा निश्चयनयेन मोक्षतत्कारणरूपशुद्धपरिणामार्थं परिणमन
धारण करना परिणाम कहलाता है । यह परिणाम जिस में हो वह परिणामी । इस विशेषण से आत्मा को कूटस्थनियता का निराकरण किया गया है। आत्मा कूटस्थ नित्य है, ऐसा स्वीकार करने पर आत्मा जैसा पहले अज्ञाता था वैसा ही ज्ञान की उत्पत्ति के समय भी रहेगा । ऐसी दशा में आत्मा पहले अज्ञाता था तो बाद में पदार्थों का ज्ञाता कैसे होगा ?, क्यों कि आप के मत के अनुसार प्रतिनियत स्वरूप से च्युत न होना - जैसा का तैसा ही बना रहना - कूटस्थता है । अगर बाद में आत्मा को पदार्थों का ज्ञाता स्वीकार करते हो तो पहले जो अज्ञाता था, उस का ज्ञाता के रूप में परिणमन हो गया अतः कूटस्थनित्यता नष्ट हो गई । अत एव आत्मा को परिणामी अवश्य मानना चाहिए | आत्मा कूटस्थ नित्य नहीं वरन् परिणामी नित्य है ।
(६) आत्मा का प्रभुत्व ---
निचयनय से आत्मा मोक्ष और मोक्ष के कारणरूप
शुद्ध परिणामों के लिए
આ વિશેષણથી આત્માની ફૂટસ્થનિત્યતાનું નિરાકરણ્યું છે. આત્મા ફૂટસ્થ નિત્ય છે” એવા સ્વીકાર કરવાથી આત્મા જેવા પહેલાં હતેા તેવા જ જ્ઞાનની ઉત્પત્તિના સમયમાં પણ રહેશે, એવી દશામાં આત્મા પહેલાં અજ્ઞાતા હતા તેા પછી પદાર્થોના ક્ષાતા કેવી રીતે થશે?, કેમકે આપના મત પ્રમાણે પ્રતિનિયત સ્વરૂપથી ચુત નહિ થતાં જેવા છે તેવા જ બની રહે તે ફૂટસ્થતા છે. અગર તેા પછીથી આત્માને પદાર્થોના જ્ઞાતા સ્વીકાર કરે છે. તે પ્રથમ જે અજ્ઞાતા હતા તેનુ જ્ઞાતાના રૂપમાં પશુમન થઈ ગયું, તેથી ફૂટસ્થરૂપ નિયતા નાશ પામી ગઈ, આ કારણથી આત્માને પરિણામી અવશ્ય માનવા જોઈએ. આત્મા ફૂટસ્થ નિત્ય નથી પરંતુ પરિણામી નિત્ય છે.
(९) आत्मानुलुलનિશ્ચય નય પ્રમાણે આત્મા મેક્ષ અને મેક્ષના કારણરૂપ
•
८८
91
~
ભા