________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मु.५ आत्मवादिप्र० २३५ दहन-पवन-गगनरूपपञ्चभूतेषु चुल्ह्युपरि मिलितेषु चेतनालक्षण आत्मा कथं नोपलभ्यते ।
यद्वा-मृतशरीरे पञ्चभूतसद्भावेऽपि चेतनालक्षण आत्मा नोपलभ्यते । अतोऽयमात्मा जहरूपपाश्चभौतिकदेहाद् भिन्नो निश्चीयते । ____ अपरश्च-आत्मनो देहरूपत्वस्वीकारे कृतनाशोऽकृताभ्यागमश्चापद्येत । कृतस्य कर्मणः फलप्राप्तिं विनैव नाशः स्यात् , अकृतस्य कर्मणः फलप्राप्तिश्च । अकर्तुः फलमाप्तिः, कर्तुश्च नेति द्वयमयुक्तम् । तस्मात्-आत्मा देहाद् भिन्नो जन्मान्तरसंक्रान्तोऽपीति निश्चयम् । होता है तो चेतनारूप आत्मा क्यों नही पैदा हो जाता ?, वही पांचों भूतों का संयोग विद्यमान है और उसीसे आत्मा की उत्पत्ति मानते हो?
अथवा-मृत शरीर में पांचों भूतों का सद्भाव होने पर भी चेतनस्वरूप आत्मा क्यों उपलब्ध नहीं होता है, इस से निश्चित होता है कि आत्मा जडरूप पांच भूतो से भिन्न हैं और नित्य है।
और भी आत्मा को देहरूप स्वीकार करने से कृतनाश और अकृताभ्यागम दोष की प्राप्ति होगी। किए हुए फर्म, फल दिए विना ही नाश हो जायगा,
और अकृत कर्म के फल को भोगना पड़ेगा। कर्म न करने वाला फल भोगे और करने वाला फल से बच जाय, यह दोनों बातें अनुचित है, अत अब यह निश्चय कर लेना चाहिए कि-आत्मा शरीर से भिन्न है और जन्मान्तर में गमन करता है । ચેતનારૂપ આત્મા કેમ પેદા થતો નથી ?, અહિં પાંચ ભૂતને સંગ વિદ્યમાન છે અને તેમાંથી તમે (નાસ્તિકે) આત્માની ઉત્પત્તિ માને છે ?
અથવા–મૃત્યુ પામેલા શરીરમાં પાંચ ભૂતેને સદભાવ હોવા છતાંય ચેતનવરૂપ આત્મા કેમ ઉપલબ્ધ થતું નથી ?, એ કારણથી નિશ્ચય થાય છે કે ––આત્મા જડ સ્વરૂપ પાંચભૂતથી ભિન્ન છે અને નિત્ય છે.
અને બીજું એ પણ છે કે આત્માને દેહરૂપ સ્વીકાર કરવાથી કૃતનાશ અને અકૃતાભ્યાગમ દષની પ્રાપ્તિ થશે, કરેલા કર્મ, ફળ આપ્યા વિના જ નાશ થઈ જશે. અને અકૃત–નહિ કરેલા કર્મનું ફળ ભોગવવું પડશે. કર્મ નહિ કરવાવાળાને કર્મનું ફળ ભેગવવું પડે, અને કર્મ કરનાર ફળ ભેગવવામાંથી બચી જાય. આ અને વાત અનુચિત છે. એ કારણે એ નિશ્ચય કરી લેવું જોઈએ કે આત્મા શરીરથી ભિન્ન છે, અને જન્માન્તર ગમન કરે છે.