________________
२१३
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.१ .५. आत्मसिद्धिः ।
आत्मनोऽस्तित्वसिद्धिःतावत् प्रत्यक्षप्रमाणत एवात्मनः सिद्धिरुच्यते-(१) किमयमात्मा-अस्ति नास्ति वेति संशयादिविज्ञानं स्वस्वात्मनि स्वसंवेदनप्रत्यक्षेण सिद्धम् , स एवात्मा; संशयादिज्ञानस्यैव तदनन्यत्वेनात्मरूपत्वात् । - (२) तथा-आत्मानमाश्रित्यैव सुखदुःखादयः स्वस्वशरीर एव प्रत्यक्षेण संवेद्यन्ते ।
(३) यद्वा-कृतवानहै, करोम्यहं, करिष्याम्यहम् , इत्यादिप्रकारेण योऽयम्-अहम्प्रत्ययः, एतस्मादपि प्रत्यक्ष एवायमात्मा। कथमसत्यात्मनि
आत्माके अस्तित्वको सिद्धिसर्व प्रथम प्रत्यक्ष प्रमाण से ही आत्मा की सिद्धि कहते हैं:
(१) आत्मा है या नही है, इस प्रकार का संशय आदि ज्ञान अपनी अपनी आत्मा में स्वसंवेदन प्रत्यक्ष से सिद्ध है । वही ज्ञान आत्मा है, अर्थात् संशय आदि ज्ञान आत्मासे अभिन्न होने के कारण आत्मस्वरूप हो है ।
(२) आत्मा को आश्रित करके ही दुःख-सुख आदि अपने२ शरीर में प्रत्यक्ष से जाने जाते हैं।
(३) अथवा-मैं कर चुका, मैं करता हूँ, मैं करूँगा, इत्यादि रूप से जो अहम्प्रत्यय होता है उससे भी आत्मा का प्रत्यक्ष होता है। आत्मा न होता तो आत्मा के विषय में अहम्प्रत्यय ( मैं का ज्ञान ) किस प्रकार हो सकता था ? आत्मरूप विषय के
આત્માના અસ્તિત્વની સિદ્ધિ– સૌથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણથી જ આત્માની સિદ્ધિ કહે છે --(૧) આત્મા છે કે નહિ, આ પ્રકારનું સંશય આદિ જ્ઞાન પિત પિતાના આત્મામાં સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધ છે, તે જ્ઞાન આત્મા છે. અર્થાત્ સંશય આદિ જ્ઞાન આત્માથી અભિન્ન હોવાના કારણે આત્મસ્વરૂપ જ છે.
(૨) આત્માના આશ્રિતપણાથી જ દુઃખ-સુખ આદિ પિત-પોતાના શરીરમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે.
(3) Aथा- ४। यूपया, ई४३. धुः शश, पत्या३ि५थी रे અહંપ્રત્યય થાય છે, તેથી પણ આત્માનું પ્રત્યક્ષપણું થાય છે. આત્મા ન હોય તે આત્માના વિષયમાં અહમ્મત્યય (હું પણાનું જ્ઞાન) કેવી રીતે થઈ શકે? આત્મરૂ૫૯