________________
.२१०
आचाराङ्गमंत्रे
टीका---
से आयावादी' इति । सत्यमात्मानं ज्ञाता, आत्मवादी= आत्मानं वदितुं शीलमस्येति विग्रहे कर्तरि णिनिः, आत्मस्वरूपकथनस्वभाववान् । अयं भावः - आत्मस्वरूपं वक्तारो जगति वहवः सन्ति, परन्तु स एवात्मवादी वेदितव्यो यः पूर्वोक्तरीतिमनुसृत्यात्मानं विजानातीति ।
आत्मस्वरूपपरिचयं विना वन्धस्वरूपं ज्ञातुमशक्यम् । तद् विना न रोचते कस्मैचिदात्मोत्कर्षकरणम्, तद्रुधिमन्तरेण च कस्यचिन्मोक्षोपायभूत निश्चयव्यवड़ा रलक्षणज्ञानक्रिययोः प्रवृत्तिर्न स्यात् तस्मादत्रात्मज्ञानमसन
?
किञ्चिदुच्यते
टीकार्थ - जो इस ( पूर्वोक्त ) प्रकार से आत्मा को जानता है वही आत्मवादी है, अर्थात् आत्मा के स्वरूप को कहने वाला है । तात्पर्य यह है कि आत्मा का स्वरूप कहने वाले संसार में बहुत हैं किन्तु वास्तव में सच्चा आत्मवादी वही है जो पूर्वोक्त प्रकार से आत्मा का ज्ञाता है ।
-
आमा का स्वरूप समझे बिना बन्ध का स्वरूप अशक्य है । उसके अभाव में किसीको आत्मा का उत्कर्ष करना रुचिकर नहीं होता, और इस रुचि के अभाव में किसी की निश्चय-व्यवहाररूप ज्ञान और क्रिया में जो मोक्ष के कारण हैं-प्रवृत्ति नहीं होती, अतः आत्मज्ञान का प्रसङ्ग होने से यहाँ कुछ विवेचन किया जाता है-
टीडअर्थ - आ (यूचे) अस्थी आत्माने लगे छे, ते यात्भवाही छे, અર્થાત આત્માના સ્વરૂપને કહેવા વાળા છે; તાúય એ છે કે આત્માનું સ્વરૂપ કહેવા વાળા સંસારમાં ઘણા છે. પરંતુ વાસ્તવમાં સાચા આત્મવાદી તે છે કે જે પૂર્વોક્ત પ્રકારથી આત્માના જ્ઞાતા છે, અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે આત્માને જાણે છે.
આત્માના સ્વરૂપને સમજ્યા વિના બંધનું સ્વરૂપ સમજવુ અશક્ય છે, તેના અભાવમાં કાઈના આત્મા ઉત્સવ કરવુરૂચિકર · થતું નથી. અને તે ચિના અભાવમાં કોઈને નિશ્ચય-વ્યવહારરૂપ જ્ઞાન અને ક્રિયામાં જે મેક્ષનુ કારણ છે તેમાં પ્રવૃત્તિ થતી નથી. તે કારણથી આત્મજ્ઞાનને પ્રસંગ હોવાથી અહિં ચાહુ વિવેચન કરવામાં આવે છે—