________________
आचारचिन्तामणि-टीका अवतरणा पुद्गलास्तिकायं गाहते । द्वथणुकस्कन्धश्च तस्यैकस्मिन् प्रदेशे, द्वयोश्च प्रदेशयोरवग़ाहते । तथा त्र्यणुकस्कन्धो लोकाकाशस्यैकस्मिन् प्रदेशे, द्वयोः प्रदेशयोखिषु मदेशेषु चावगाहते । एवं चतुरणुकादीनां संख्यातपदेशाऽसंख्यातमदेशानन्तप्रदेशानों स्कन्धानामवगाहनं लोकाकाशस्यैकप्रदेशमारभ्य संख्याताऽसंख्यातपदेशपर्यन्तेषु
भवति। ।
नन्वे मस्मिन्नाकाशप्रदेशेऽल्पीयसि कथमनन्तप्रदेशिनः स्कन्धाः स्थान कभन्ते, न हि कलशे सिन्धोः समावेशं पश्यामः ? अवगाहना होती है। द्वयणुक अर्थात् दो परमाणु वाला स्कन्ध लोकाकाश के एक प्रदेश में या दो प्रदेशों में अवगाहन करता है । इसी प्रकार तीन परमाणुओं वाला स्कन्ध लोकाकाश के एक प्रदेश में, दो प्रदेशों में अथवा तीन प्रदेशों में अवगाहन करता है। इसी भांति चतुरणुक ( चार अणुओं वाले ) आदि स्कन्धों की अवगाहना, तथा संख्यातप्रदेशी, असंख्यातप्रदेशी और अनन्तप्रदेशी तक के स्कन्धो की अवगाहना लोकाकाश के एक प्रदेश से लेकर संख्यात तथा असंख्यात प्रदेशों में होती है।
शंका--आकाश के एक छोटे से प्रदेश में अनन्तप्रदेशी स्कन्ध का समावेश किस प्रकार हो सकता है, गागर में सागर का समावेश होना तो कहीं दिखाई नहीं देता।
અવગાહના હેય છે તયાણુક અર્થાત્ બે પરમાણુવાળા સ્કંધ લેકાકાશના એક પ્રદેશમાં અથવા બે પ્રદેશોમાં અવગાહન કરે છે. એ પ્રમાણે ત્રણ અણુઓવાળા સ્કંધ લોકાકાશના એક પ્રદેશમાં, બે પ્રદેશોમાં અથવા ત્રણ પ્રદેશમાં અવગાહન કરે છે. એ પ્રમાણે જ ચાર આશુઓવાળા આદિ ધોની અવગાહના, તથા સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશ અને અનન્તપ્રદેશી સુધીના સ્કંધેની અવગાહના
કાકાશના એક પ્રદેશથી લઈને સંખ્યાત તથા અસંખ્યાત પ્રદેશોમાં હોય છે.
શંક–-આકાશના એક નાના પ્રદેશમાં અનન્ત પ્રદેશ સ્કંધને સમાવેશ કેવી રીતે થઈ શકે, ગાગરમાં સાગરને સમાવેશ થયેલે કઈ ઠેકાણે દેખાતું નથી ?