________________
आचारचिन्तामणि- टीका अवतरणा पुद्गलास्तिकाय
पुद्गललक्षणम्
7
रूपवत्वं पुद्गलानां लक्षणम् अत्र रूपं मूर्तत्ववर्णादिकम् । यद्यपि परमाणुमभृतयः सूक्ष्माः पुद्गलास्तेषां गुणाश्रावीन्यतया नेन्द्रियैगृह्यन्ते तथापि ararties परिणामविशेषे तेषामेवेन्द्रियग्राद्यतया रूपवत्त्वं प्रतीयते ।
९७
अतीन्द्रिये परमाणुप्रभृतिपुद्गलेऽतीन्द्रिये धर्मास्तिकायादौ धर्मास्तिकायादौ चैतावान् विशेष:- धर्मास्तिकायादीनामिन्द्रियविषयत्वाभावादतीन्द्रियत्वमरूपित्वं च परमाणुमभृतिपुद्गलानां त्वतीन्द्रियत्वेऽपि रूपित्यमिति ।
पुद्गल का लक्षण-
पुद्गलोका लक्षण 'रूपवत्व ' है । जिस में रूप, रस, गन्ध, और स्पर्श पाया जाय अर्थात् जो मूर्तिक हो, वह पुदगल है । यद्यपि परमाणु आदि पुद्गल बहुत सूक्ष्म हैं, और अतीन्द्रिय होने के कारण उनके गुण इन्द्रियों द्वारा नहीं ग्रहण किये जाते, तथापि जब उन पुलों का चादर स्कन्ध के रूपमें परिणमन होता है तब वे इन्द्रियोंद्वारा प्राय हो जाते हैं और उनका रूपवत्व प्रतीत होने लगता है ।
"
परमाणु आदि अतीन्द्रिय पुद्गलों में और धर्मास्तिकाय आदि अतीन्द्रिय द्रव्यों में इतना अन्तर है कि-धर्मास्तिकाय आदि अरूपी द्रव्य कभी इन्द्रियों के विषय नहीं होते, अतः वे अतीन्द्रिय और अरूपी हैं, किन्तु परमाणु आदि पुद्गल अतीन्द्रिय होने पर भी रूपी हैं।
પુદ્દગલનું લક્ષણ
પુદ્ગલાનું લક્ષણ રૂપવત્ત્વ છે; જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શી જોવામાં આવે અર્થાત્ જે મૂર્તિમાન હોય તે પુદ્ગલ છે, જો કે પરમાણુ આદિ પુદ્ગલ હુ જ સૂક્ષ્મ છે અને અતીન્દ્રિય હોવાના કારણે તેના ગુણ મુન્દ્રિયે દ્વારા ગ્રહેણ કરી શકાતા નથી; તે પણ જ્યારે તે પગલેનું માદર કધના રૂપમાં પરિણમન થાય છે, ત્યારે તે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણુ થઈ જાય છે, અને તેનુ રૂપવત્ત્વ પ્રતીત થવા લાગે છે.
પરમાણુ આદિ અતીન્દ્રિય પુદ્ગલામાં અને ધર્માસ્તિકાય વગેરે 'અતીન્દ્રિય દ્રવ્યોમાં એટલું અંતર ફેરફાર છે કે ધર્માસ્તિકાય આદિ અરૂપી દ્રવ્ય કયારેય પણ ઇન્દ્રિયોના વિષય થતા નથી, તેથી તે અતીન્દ્રિય અને અરૂપી છે, પરન્તુ પરમાણુ આદિ પુદ્દગલ અતીન્દ્રિય હેાવા છતાંય રૂપી છે.
प्र. मा.-१३