________________
...'आचाराम धम्मो अहम्मो आगासं, दवं इकिकमाहियं ।
अणताणि य दन्नाणि, कालो पुग्गल जंतयो ।। ८॥" . .. अत्र कालमात्रं विहाय धर्मादयोऽस्तिकाया उच्यन्ते । 'अस्ती' ति तिङन्त'प्रतिरूपकमव्ययं प्रदेशवाचकम् । प्रदेशः स्वस्थानादनपायिं निर्विभाग खण्डम् । इदं निर्विभागं खण्डं यदा पुद्गलम्य गलनस्वभावात्तदीयस्कन्धदेशाम्यामवयुत्य- . पृथग्भूत्वा वर्तते तदा ‘परमाणुनाम्ना व्यवहियते । यावदपृथग्भूत्वा वर्तते तावत्तदेव निर्विभागं खण्डं प्रदेश इत्युच्यते । अनेनैवाशयेन पुद्गलास्तिकायस्य चत्वारो भेदा भगवता कथिता:-स्कन्धः,' देशः, प्रदेशः, परमाणुश्चेति । काया
धर्म, अधर्म और आकाश, ये तीन द्रव्य एक एक है, काल, पुद्गल, जीव, अनन्त अनन्त द्रव्य है" ॥ ८॥ .. . . . .
, - काल को छोड कर शेष पांच द्रव्य अस्तिकाय कहलाते हैं । 'अस्ति' यह तिङन्तरूप प्रतीत होने वाला एक अव्यय है और प्रदेश का वाचक है। जो अपने स्थान .से घ्युत न होने वाला, अर्थात् जो द्रव्य के साथ ही जुडा हुआ निर्विभाग-जिस का फिर विभाग-न हो सके वह खण्ड, प्रदेश कहलाता है। पुद्गल गलनस्वभाव वाला है अत एव जब यह निर्विभाग खण्ड पुद्गल के स्कन्ध या देश से विछुड कर अलग हो जाता है तब वही खण्ड परमाणु कहलाता है। जब वही परमाणु पुद्गल के स्कन्ध या देश में फिर मिल जाता है तब
ધર્મ અધર્મ અને આકાશ આ ત્રણ દિવ્ય એક–એક છે, કાલ, પુદગલ અને ७१ अनन्त-मनन्त द्रव्य छे." ॥८॥
सिपायना मान पाय द्रव्य मतिय उपाय छे.. मस्ति' में તિડો જપ જણાતું એક અવ્યય છે, અને પ્રદેશનું વાચક છે. જે પોતાના સ્થાનથી
ચુત નહિ થવા વાળા, અર્થાત્ દ્રવ્યની સાથે જ જોડાઈ રહેલા નિર્વિભાગ-જેને ફરી ભાગ ન થઈ શકે તે ખંડ, પ્રદેશ કહેવાય છે. પુદ્ગલ ગલનસ્વભાવ વાળા છે, તે કારણે જ્યારે તે નિવિભાગ ખંડ પુદ્ગલના સ્કંધ અથવા. દેશથી છુટા થઈ જાય છે. ત્યારે તે ખંડ પરમાણુ કહેવાય છે. જ્યારે તે પરમાણુ પુદ્ગલના સ્કંધ અથવા દેશમાં ફરીને મળી જાય છે ત્યારે તે પરમાણુના બદલે ફરી પ્રદેશ કહેવાય છે.