________________
DOLEODUDOUDOUBLE
આપ્રીતિ દુર્યાના
દ્રષ-ધ્યાન : ષ બે પ્રકારનાં હોય છે, (૧) અરૂચિમાંથી જન્મતો દ્વેષ - અણગમો. (૨) દુર્ભાવમાંથી જન્મતો દ્વેષ - દ્રોહ
એક વ્યક્તિ તમારી પાસે આવે અને ન ગમે તે અરૂચિનું પરિણામ છે. પણ એ આવે અને ન ગમે એટલું જ નહિ પણ એને પતાવી નાંખ્યું એનું નિકંદન કાઢી નાંખું, એવી ભાવના પણ થાય, એટલે દુર્ભાવમાંથી જન્મતાં રૌદ્ર વૈષનું પરિણામ છે, ઘણાં અમને કહે છે કે ઉપવાસ કહો તો કરી લઉં. ““આયંબિલ કરવાનું નામ નહિ લેતાં. એની રસોઈની ગંધ આવે છે, અરૂચિ થાય છે, ઉબકાં આવે છે, આ અરૂચિ પણ દ્વેષ જ કહેવાય. કોઈ વ્યક્તિ, તમે સારું કામ કરવા જતાં હો અને સામે જ મળે, તમને એનાં પર અણગમો હોય, એટલે તમને એમ થાય કે આ જ ક્યાં સામો મળ્યો, આ પણ દ્વેષ જ છે.
RE