________________
શું થયેલું અહીં ? | ઉપયોગ શરીરમાં હતો, ત્યાં સુધી વેદના હતી. ઉપયોગ જ્યાં પ્રાર્થનામાં ગયો; પ્રભુના ગુણોમાં ગયો; હવે વેદના ક્યાં છે ?
તેમણે પૂજયશ્રીજીને જોયા. રિપોર્ટ્સ જોયા. પછી કહ્યું: ‘મહારાજશ્રીના પટ્ટશિષ્ય ક્યાં છે ? આપણે બહાર બેસીને ચર્ચા કરીએ.’
પૂજ્યશ્રીનું વય તે સમયે ૮૪ વર્ષનું. તેમણે કહ્યું : “ડૉક્ટર ! બહાર જવાની જરૂર નથી. જે કહેવું હોય તે અહીં કહી શકાશે. તમારે એમ કહેવું હશે કે મહારાજશ્રી થોડાક દિવસ કે થોડાક કલાકના મહેમાન છે. ડૉક્ટર, કોઈ જ વાંધો નથી. અહીં પૂરી તૈયારી છે.”
ચોર્યાસી વર્ષની વયે એ રણકો...
જોકે, એ પછી દાદા ગુરુદેવશ્રીનું જીવન ઘણું લંબાયું. ૧૦૩ વર્ષની વયે તેઓશ્રીનો દેહવિલય થયો.
ઉપયોગને પરમાંથી હટાવવો એ પહેલું ચરણ છે. બીજા ચરણમાં ઉપયોગ સ્વમાં સ્થિર થઈ જાય છે.
વિમલા તાઈને સંત તુકડોજી મહારાજ જોડે નાનપણથી સત્સંગ હતો. એકવાર સંતે વિમલાજીને બોલાવ્યાં. કહ્યું : મારા શરીરમાં કેન્સરે પરિષદ ભરી છે. વીખરાવાનું નામ લેતી નથી. પછી હસતાં હસતાં કહે : ‘જીવવું કેમ તે તો મેં તને શીખવ્યું છે. હવે મરવું કેમ તે શીખવવા તને બોલાવી છે.”
ઉપયોગને શરીરમાંથી હટાવી લેવાય તો કેટલી મઝાની સ્થિતિ ઉદ્ભવી શકે એ વાત મેં એક સંતના જીવનમાં જોયેલી.
એ સંત પદયાત્રામાં હતા. અચાનક એક તીક્ષ્ણ કાંટો પગમાં ભોંકાયો. તેઓ નીચે બેસી ગયા. શિષ્યો આવ્યા. તેમણે કાંટો કાઢવાની શરૂઆત કરી, પણ કાંટો એટલો ઊંડો ગયેલો કે સહેજ હલતાં જ પીડા થઈ રહે.
ભજન કરતાં કરતાં દેહવિલય થયો, સંતનો. ભગવદ્ગીતાના ‘વામાંfસ ગીનિ વથા વિહા...'નો કેવો આ જીવંત અનુવાદ ! જૂનાં વસ્ત્રોને છોડી નવાં વસ્ત્રો કોઈ પહેરે એની જેમ જ યોગી મૃત્યુ દ્વારા જીર્ણ થયેલા શરીરને છોડી નવા શરીરને ધારે છે.
અચાનક સંતે કહ્યું : “ઊભા રહો ! મને પ્રભુની પ્રાર્થનામાં જવા દો ! મારું મન પૂરેપૂરું પ્રાર્થનામાં વહેવા લાગશે ત્યારે તમે કાંટો કાઢી લેજો.' એવું જ બન્યું. ગુરુ પ્રાર્થનામાં ડૂળ્યા. કાંટો કઢાઈ ગયો. લોહીનો ફુવારો ઊડ્યો. પાટો બંધાઈ ગયો. ગુરુ પ્રભુમાં લીન હતા. થોડીવાર પછી તેમણે આંખો ખોલી, જોયું કે કાંટો નીકળી ગયો છે. કહ્યું : ચાલો !
શરીરમાંથી ‘હું’પણાનો બોધ શિથિલ થતાં ઘર આદિમાંથી મારાપણાનો બોધ પણ શિથિલ બને છે.
એક સાધકને આંગણે મહેમાન આવ્યા. ઘરમાં સોફા, ખુરશી આદિ કંઈ જ રાચરચીલું નહોતું. મહેમાનને નવાઈ લાગી. એણે પૂછ્યું : સોફા, ખુરશી, પલંગ કંઈ જ ઘરમાં નથી ? જજમાને કહ્યું :
૧૪૦ % મોલ તમારી હથેળીમાં
મોક્ષ તમારી હથેળી માં’ ૧૪૧