SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ હું જાણું કે જાણનાર જાણવું જાણવું મારો સ્વભાવ છે કે જાણનાર જાણનાર મારો ભાવ છે મને જાણવાની રુચિ છે નવું નવું જાણું એમાં આનંદ ને પ્રવૃત્તિ લાગે છે આ પ્રવૃત્તિથી જ જ્ઞાની નિવૃત્તાવે છે જાણવું જાણવું સ્થળ મારો જ ઉપયોગ સૂક્ષ્મપણે જાણનાર ભાવને જાણે છે જાણનાર ભાવ શક્તિવાન, સામર્થ્યવાન છે હું જે જાણું છું, એમાં અંતરમાં જ્ઞાનભાવ છે હું જેને જાણું છું એ પરવસ્તુ, પરદ્રવ્ય છે જાણનાર મારો સ્વભાવ મારા અનંત ગુણો નું પીંડ, એકરૂપ, એવી મહાસત્તા હું જ છું મારી મહાસત્તા પરિપૂર્ણ પોતામાં ટકેલ છે પોતાનાં જ અનંત ગુણોને જાણે માણે છે કોઇ પરવસ્તુ, પરભાવને હું જાણતી નથી એ તો મારી નિર્મળતામાં પ્રતિભાસે છે
SR No.009270
Book TitleSurakshit Khatra
Original Sutra AuthorN/A
AuthorUsha Maru
PublisherHansraj C Maru
Publication Year2014
Total Pages219
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati, Book_Devnagari, & Book_English
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy