________________
એવો હું છું એ બતાવનાર ગુરુને હું જાણું છું. એવો હું છું એ બતાવનાર સર્વજ્ઞનાં જ્ઞાનને હું જાણું છું એવો હું છું એ બતાવનાર સાચા દેવને હું જાણું છું એવો હું છું એ બતાવનાર સાચા શાસ્ત્રને હું જાણું છું એવો હું છું એ બતાવનાર સાચા ધર્મને હું જાણું છું એવો હું છું એ બતાવનાર જ પૂર્ણ સત છે
નોટઃ ૯/૭/૨૦૧૪ દસ લક્ષણ પર્વ