________________
।
સદગુરુ
સદગુરુ કોણ જેણે....
શુભાશુભ ભાવોના વાદળાંમાં સૂરજ દેખાડ્યો શુભાશુભનાં પાખંડમાં શુદ્ધ સ્વરૂપ બતાવ્યો વસ્તુનો સ્વભાવ છે, પણ શુભાશુભ વિભાવ છે વિશ્વનું સ્વરૂપ છે આમાં મારું પણ સત રૂપ છે
56
સદગુરુ કોણ જેણે...
જૈન દર્શન સર્વજ્ઞ પ્રભુનું જોએલું સત રૂપ છે જ્ઞાનમાં જ આવો પ્રતાપ છે કે જગતને જાણે બહાર ભટક માં, અંતરમાં જ તારો પૂર્ણ ત્રિકાળ સતસ્વરૂપ શાશ્વત રીતે રહેલ છે દેખાડ્યો
સદગુરુ કોણે જેણે...
આચાર્યોએ સત વર્ણવ્યો છે પણ આ પંચમકાળમાં આવા પૂર્ણ સતને સમજાવવું, એક ગુંજથી ગર્જવું કોઈ વિરલા અનુભવીની જ વાણીમાં આવે મારા ગુરુની વાણી તીર્થંકરની જ હતી ને રહેશે
સદગુરુ
કોણ જેણે
કોઈ એવો જૈન ગ્રંથ નથી, જેનાં પેટમાં જઈને ગ્રંથનાં ભાવોને શીતળ પ્રવાહથી સમજાવ્યો નથી દર્શન સમજવાનું છે, કરવાનું નથી, શુદ્ધ જ છું એ જ મારા પૂર્ણ સતને સદગુરુએ જ મને બતાવ્યો
|