________________
આજ સનાતન, ત્રિકાળ, પૂર્ણ જૈન દિગમ્બર વીતરાગ ધર્મ જ મારો પણ ત્રિકાળ ધર્મ છે કેમ હું રખડું? રખડ્યો એ તો બધો જ સંયોગ રે
હું તો પૂર્ણ જ હતો, છું, ને રહીશ, હું તો એક અભેદ, અખંડ, પરિપૂર્ણ, હતો, છું ને રહીશ જ હું તો સદૈવ જ્ઞાયકભાવ મારામાં જ પૂજ્ય રે