________________
હું આવી અગ્નિ છું, જેને દાહ્ય પદાર્થોની જરૂર નથી હું આવો જાણનાર છું, જેને જાણવાની જરૂર નથી હું આવો શાંત આનંદમય છું, વેદવાની જરૂર નથી
આવો જ હું વર્તમાનમાં શું ભલે બહારથી કોઈ માને ન માને જીવ વર્તમાનમાં આ જ માન, ને અનુભવ પણ આનો જ કર તો જ હું ભગવાનની વાણીમાં નહીં ને પોતામાં જ છું
“ભગવાનની વાણી સાંભળવામાં (સાંભળવાના લક્ષમાં) પોતાનો નાશ થાય છે.” શ્રી નિહાલચંદજી સોગાનીજી, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ # ૧૦૧