________________
હું ઉત્પાદ-વ્યય યુક્ત સત હોવા છતાં ક્યારે પણ ઉત્પાદ-વ્યયમય નથી થતો, પોતામાં જ, પોતાની સત્તાથી જ ધુવપણે ટકી રહેલ આ જગતનો એક દિવ્ય સત છું, રહસ્ય છું, પ્રગટ છું, શક્તિવાન છું સામર્થ્યવાન છું, એક ચમત્કાર છું, આ જગતની સાચી અજાયબી છું, અમૂલ્ય છું, સૌથી ન્યારો છું