________________
।
પ્રમાણ દ્રવ્ય
ઉત્પાદ-વ્યય યુક્ત સત એ જ હું હું પોતે ધ્રુવ પરમાત્મા જ સદા પરિણમતો સત ઉત્પાદ-વ્યય મારા છે, મારામાં છે, પણ સ્વાધીન ઉત્પાદ-વ્યય સંયોગોમાં તન્મય થઈને મારાથી પર જ થઈ જાય છે, મારું જ્ઞાન પણ અજ્ઞાન જ બની શુભાશુભ ભાવોનો કર્તા બની જાય
ઉત્પાદ-વ્યય સ્વાધીનપણે જ મારામાં, ધ્રુવમાં તન્મય થાય છે ત્યારે જ મારા થાય
હું તો ત્રિકાળી સદૈવ અપરિણામી ધ્રુવ જ છું ઉત્પાદ-વ્યય જ્યારે મારા નથી, ત્યારે મારા પરજ્ઞેય મારા જેવા થયા ત્યારે આ પરિણમતા જ્ઞાનમાં સ્વદ્રવ્ય જ્ઞેય બની જાય છે, હું ધ્રુવ તો હું જ છું
આમ હું જ્ઞાનસ્વરૂપ છું, ઉત્પાદ-વ્યય પણ મુક્ત અને પોતાની સદૈવ તન્મયતાનાં સ્વાધીન સાથી સ્વાધીનપણે પરદ્રવ્યમય છે તો અજ્ઞાન જ સ્વાધીનપણે સ્વદ્રવ્યમય છે તો જ્ઞાન જ છે. આમ પરિણમતો હું પૂરો પ્રમાણદ્રવ્ય છું આમાં હું ત્રિકાળી ધ્રુવ તો અપરિણામી, શુદ્ધ, બુદ્ધ છું
50
|