________________
।
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે રખડ્યો બહાર હવે ગુરુએ સમજાવ્યો મારો સત રે ચોથે ગરબે મૂર્ખતા તજી હું પામ્યો એક સ્વરૂપ રે
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે દર સમયે થતા ભાવોમાં ન સુખી-દુખી થાઉં રે પાંચમે ગરબે ઉપગ્રહન થાઓ સર્વે ભાવો રે
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે દર સમયે નિજ આત્મામાં જ સ્થિત હું આનંદ રે છઠે ગરબે પામ્યો મારી સત સ્થિતિ રમતો રાસ રે
46
આવ્યો ગરબા રમવાનો એકમેક થવાનો તહેવાર રે નાચો, ગાઓ, પ્રભુ પરમાત્મામાં એકાગ્ર થાઓ રે દર સમયે જાણું, માનું, મારું, નિજ આત્મસ્વભાવ રે સાતમાં ગરબે મારા આદર્શ જૈન દિગમ્બર મુની જ રે
|