________________
।
હું પૂર્ણ વિતરાગી સમરસનો જ રસિયો મારો કોઈ પણ સંયોગી નથી, સહયોગી છે સહયોગી પોતાનાં સમય સુધી જ રહે છે તો પછી કેમ થાય મને રાગ કે દ્વેષ રે
હું પૂર્ણ વિતરાગી સમરસનો જ રસિયો મારી સાથે રહેલ બધા જ પદાર્થો ન કરી શકે મારું હિત, ન બગાડી શકે કાંઈ પણ મારું રે તો પછી કેમ થાય મને રાગ કે દ્વેષ રે
44
તો પછી
હું પૂર્ણ વિતરાગી સમરસનો જ રસિયો મારો કોઈ સાથે સંબંધ નથી ને એક સ્મશાને બધા પદાર્થો, એક સાથે રહીયે-મરીયે તો પછી કેમ થાય મને રાગ કે દ્વેષ રે
હું પૂર્ણ વિતરાગી સમરસનો જ રસિયો હું જ બધાને જાણું છું સમજી શકું છું
જે જેમ છે, તેમ જ જાણ્યો, માન્યો, પોતાનું વેદન
તો પછી કેમ થાય મને રાગ કે દ્વેષ રે
|